14.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૪-૧૨-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- અમાવસ્યા (અમાસ) ૨૧:૪૮ સુધી.
વાર :- સોમવાર
નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૩:૨૮ સુધી.
યોગ :- શૂલ ૨૪:૫૪ સુધી.
કરણ :- ચતુષ્પદ ૧૧:૧૬ સુધી. નાગ ૨૧:૪૮ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૯
સૂર્યાસ્ત :-૧૭:૫૮
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૨૩:૨૮ સુધી. ધન ૨૩:૨૮ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ :- દર્શ અમાવસ્યા, સોમવતી અમાવસ્યા,અન્વાધાન, શ્રી રંગ અવધૂત પુણ્યતિથિ (નારેશ્વર),ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં નહીં દેખાય) સૂર્ય ગ્રહણ પાળવાનું નથી.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો નું ધાર્યું પરિણામ ન મળે.
પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા ઉલજન બનેલી રહે.
વેપારીવર્ગ:- આજે રનીંગ વ્યવહાર સાચવી શકો.
પારિવારિકવાતાવરણ:- નાણાકીય મુશ્કેલી.અકસ્માતથી જાળવવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- સામાજિક સંજોગો વિપરીત જણાય.
લગ્નઈચ્છુક:- વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સારું કામ કાજ મળી રહે.
વેપારીવર્ગ:- લેણદાર ની સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:- અડચણ વિઘ્નનો અનુભવ થાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :-૭
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં વિઘ્ન નો અનુભવ થાય.
વેપારીવર્ગ:- બેચેની ઉચાટ યુક્ત દિવસ પસાર થાય.
પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતા ચિંતા જણાય.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ બનેલી રહે.
લગ્નઈચ્છુક :-અનેક વિવિધ પ્રશ્નો વાત અટવાવે.
પ્રેમીજનો:-વફાદારી વિશ્વાસ જાળવવા. છલની સંભાવના.
નોકરિયાત વર્ગ:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
વેપારી વર્ગ:-વ્યાપાર માં અવરોધ જણાય.
પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવી લેવી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- પોતાની માન્યતાઓને વળગી ન રહેવું.
લગ્નઈચ્છુક :-જીદ અને પોતે પકડી રાખેલી વાત અવરોધો લાવે.
પ્રેમીજનો :-ધીરજથી સાનુકૂળતા બનતી જણાશે.
નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
વેપારીવર્ગ :- લાભની તક.ચિંતાનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- મિલકત સંપત્તિના પ્રશ્નો સતાવે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- અંગત પ્રશ્નો અંગે મૂંઝવણ રહે.
લગ્નઈચ્છુક :-આવેલ તક અંગે ધાર્યું કરી શકો. સાનુકૂળતા.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધાર્યું ન થતાં ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-ઉપરી નો સહયોગ પ્રાપ્ત થાય. પ્રગતિ સંભવ.
વેપારીવર્ગ:-વેપારમાં પ્રગતિ.લાભની તક રહે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા બનેલી રહે.
લગ્નઈચ્છુક :- વાતોમાં અસમંજસ બનેલી રહે.
પ્રેમીજનો:-આપની ધારણા ઉલટી પડતી જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમા ધીરજ રાખવી.
વ્યાપારી વર્ગ: ખર્ચ-વ્યય નિયંત્રિત કરવા.
પારિવારિક વાતાવરણ:-વિવાદ ટાળવો.તણાવમુક્તિ થાય.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-સમય સાથે તાલ મેળવી આયોજન કરવું.
પ્રેમીજનો:-સંજોગો વસાત મુલાકાત શક્ય ન બને.
નોકરિયાતવર્ગ:- નોકરીમાં બઢતીની શક્યતા.
વેપારીવર્ગ:- વ્યવસાયિક કામ અથવા ઉઘરાણી માટે મુસાફરી થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- પોતાના ધાર્યા કામમાં વિલંબ રહે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- વાતચીત બોલચાલમાં સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :-સમય સાથે સાવધાની થી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો :-વાસ્તવિકતા સમજવી દુરથી સલામ કરવું.
નોકરિયાતવર્ગ :-કામકાજના સ્થળે અવરોધ સર્જાય.
વેપારીવર્ગ:-ધાર્યા કામમાં અવરોધ જણાય.
પારિવારિક વાતાવરણ:- મિલકત સંપત્તિના પ્રશ્નો સતાવે.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૬
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
લગ્નઈચ્છુક :-જીદ, મ મત છોડી પ્રયત્ન વધારવા.
પ્રેમીજનો:-પ્રેમ યોગ્યતા વિચારતો નથી.
નોકરિયાત વર્ગ:- સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
વેપારીવર્ગ:- વ્યવસાયિક સમસ્યા સુધરે.
પારિવારિકવાતાવરણ:-સફળતાની સાનુકૂળતા બનતી જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૭
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ઘર મકાન અંગે ચિંતાનું આવરણ રહે.
લગ્નઈચ્છુક :- તકનો ઉપયોગ કરી લેવો.
પ્રેમીજનો:- મુલાકાત માટે તણાવ રહે.
નોકરિયાત વર્ગ:- ઉપરી નો સહયોગ સાનુકૂળતા વધારે.
વેપારીવર્ગ:-જૂનું ઋણ ના મળતા ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:- અગત્યની બાબતે સમય સુધરતો જણાય.
શુભરંગ:- ક્રીમ
શુભઅંક:-૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- આવેશ ઉગ્રતા માં સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- વિવાહ માટે સમાધાન જરૂરી.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થઈ શકે.
વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નોમાં ઉલજન બનેલી રહે.
પારિવારિક વાતાવરણ:- મિલકત સંપત્તિના પ્રશ્નો હલ થતો જણાય.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,