22.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૨-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
- તિથિ :- આઠમ ૦૯:૦૧ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- આર્દ્રા ૨૧:૨૮ સુધી.
- યોગ :- સૌભાગ્ય ૧૨:૫૫ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૪૩
- સૂર્યાસ્ત :-૧૮:૪૫
- ચંદ્ર રાશિ :- મિથુન.
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :-હોળાષ્ટક, દુર્ગાષ્ટમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-નાણાભીડ રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ્ય જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે વિલંબ જણાય.
- નોકરિયાત વર્ગ:-નોકરીના સંજોગ સુધરે.
- વેપારીવર્ગ:-ગૂંચવણ ભર્યો સમય વિચારીને નિર્ણય લેવો.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક નાણાભીડનો સંજોગ.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સામાજિક વિટંબણા જણાય.
- લગ્નઈચ્છુક :-પારિવારિક અવરોધ દૂર થતાં જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત માટે તક સર્જાય.
- નોકરિયાત વર્ગ:-આર્થિક રીતે સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-વ્યસ્ત રહેવું સમાધાનકારી બનવું.
- પારિવારિકવાતાવરણ:- મનપર સંજોગ સવાર ન થવા દેવા.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતાના સંજોગો.
- પ્રેમીજનો:-મતભેદો ટાળવા.
- નોકરિયાત વર્ગ:-સાચું-ખોટું આરોપનામું થવાની સંભાવના.
- વેપારીવર્ગ:-આર્થિક આયોજન ગોઠવવું.
- પારિવારિક વાતાવરણ:-ગેરસમજ દૂર કરવી.વિવાદ ટાળવો.
- શુભરંગ:-નીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત ગુંચવાતી જણાય.
- પ્રેમીજનો:-છલ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-યોગ્ય તક સંભવ રહે.
- વેપારી વર્ગ:-લાભ અટકતો લાગે.
- પારિવારિક વાતાવરણ:-મુશ્કેલ સંજોગો સમય પસાર કરવો.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-વિખવાદ થી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ નો હલ મળે.
- પ્રેમીજનો :-પ્રયત્નો સફળ બને.
- નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે સમસ્યા રહે.
- વેપારીવર્ગ :-યોગ્ય તકો ઊભી થાય.
- પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત અંગે ચિંતા જણાઈ.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ માં જાળવવું.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી ઉપલબ્ધ બને.
- વેપારીવર્ગ:-ઉઘરાણીનો પ્રશ્ન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
- શુભ રંગ:-ભૂરો
- શુભ અંક:-૬
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:તબિયત જાળવવી.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત ના સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-મનોવ્યથા માનસિક તણાવ રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં સંજોગો બદલાય.
- વ્યાપારી વર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક.ચિંતા હળવી બનવાની સંભાવના.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા.લાભમાં રુકાવટ.
- લગ્નઈચ્છુક :-પારિવારિક અવરોધો ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
- નોકરિયાતવર્ગ:-સફળતા વિકાસની તક.
- વેપારીવર્ગ:-આયોજન મુજબ કાર્ય રચના સફળ થાય.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક કાર્ય સંભવ રહે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સંપત્તિ સંબંધી ચર્ચા વિચારણા રહે.
- લગ્નઈચ્છુક :-અવસરની તક સર્જાય.
- પ્રેમીજનો :-મળેલી તક હાથતાળી આપતી જણાઈ.
- નોકરિયાતવર્ગ :-દિવસ શુભ રહે.
- વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી માં સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
- લગ્નઈચ્છુક :-પ્રગતિકારક સંજોગ.
- પ્રેમીજનો:-મળેલી તક હાથ તાળી આપતી જણાઈ.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ.
- વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી માટે સાનુકૂળતા રહે.
- પારિવારિકવાતાવરણ:-ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.
- શુભ રંગ :-ગ્રે
- શુભ અંક:- ૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
- લગ્નઈચ્છુક :-સફળતા મળે.
- પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થઈ શકે.
- નોકરિયાત વર્ગ:- મતભેદો ટાળવા.
- વેપારીવર્ગ:-પ્રગતિ લાભની તક.
- પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહન અંગે ચિંતા જણાય.
- શુભરંગ:-લીલો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
- લગ્નઈચ્છુક :-મનની મુરાદ મનમાં રહે.
- પ્રેમીજનો:-દિવસ આનંદમય પસાર થાય.
- નોકરિયાત વર્ગ:-નવી તક સર્જાય.
- વેપારી વર્ગ:- આયોજનમાં સફળતા મળે.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિની તક.આર્થિક સમસ્યા રહે.
- શુભ રંગ :- લીલો
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,