28.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- એકમ ૧૧:૨૦ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૦૯:૩૬ સુધી.
  • યોગ :- ધૃતિ ૧૬:૨૨ સુધી.
  • કરણ :- કૌલવ, તૈતુલ.
  • સૂર્યોદય :-૦૭:૦૨
  • સૂર્યાસ્ત :-૧૮:૪૧
  • ચંદ્ર રાશિ :- સિંહ ૧૫:૦૮ સુધી. કર્ક ૧૫:૦૮ થી ચાલું.
  • સૂર્ય રાશિ :- કુંભ

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નાણાભીડ સતાવે.
  • લગ્નઈચ્છુક :-આપના યોગ મોડા હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મજાનો દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:-આર્થિક વ્યવસ્થા જાળવવી.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-અકારણ ગુસ્સા આવેશથી બચવું.
  • લગ્નઈચ્છુક :-ઉતાવળા નિર્ણય થી ચિંતા રહે.
  • પ્રેમીજનો:-અંતરાય સર્જાય.
  • નોકરિયાત વર્ગ :-સાનુકૂળ સંજોગ જણાય.
  • વેપારીવર્ગ :-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ વધે.ચકમક થી સંભાળવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૬

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અનિદ્રા બેચેની રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થતો જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પૂરતું કામ ન મળે.
  • વેપારીવર્ગ:-અડચણ અવરોધ સંભવ.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અવિશ્વાસ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-આપના સંજોગમાં અન્ય ગોઠવાઈ જવાની સંભાવના.
  • પ્રેમીજનો:-અલગાવ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ આવે.
  • વેપારી વર્ગ:-કામગીરી આગળ ધપાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ વધતી જણાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ફેર-બદલની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અંતરાય આવે.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિરામ સંભવ.
  • નોકરિયાત વર્ગ :-વિવાદ અડચણ ની સંભાવના.
  • વેપારીવર્ગ :-ખર્ચ ખરીદીમાં સાવચેતી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-દોડધામ યુક્ત દિવસ રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચકમક થવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-મળેલી તક ઝડપવી.
  • પ્રેમીજનો:-છલ કપટ અંગે સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-લાભની સંભાવના.
  • વેપારીવર્ગ:-અન્યને મદદરૂપ થઇ શકો.
  • પારિવારિક વાતાવરણ:-મિલન-મુલાકાત સફળ રહે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-સંભાળપૂર્વક આયોજન વિચારવું.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાવચેત રહેવું.
  • વ્યાપારી વર્ગ:લેણદેણ લખાણમાં સાવચેત રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક કામોમાં સાવચેતી રાખવી.
  • લગ્નઈચ્છુક :-જન્મના યોગ સાથે ભાગ્યના સંજોગે સંભાવના પ્રબળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:-લાભ પ્રગતિ સંભવ.
  • પારિવારિક વાતાવરણ:-સમાજજીવન ભાગીદારીમાં સંભાળવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ઉચાટ બેચેની સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા.
  • પ્રેમીજનો :-અંતરાય ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-બેદરકારી ન દાખવવી.
  • વેપારીવર્ગ:-સાવધાનીપૂર્વક આગળ વધવું પ્રયત્નો ફળદાયી.
  • પારિવારિક વાતાવરણ:-અંગત કાર્ય અંગે પ્રવાસ મુસાફરી સંભવ.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ આવવાની સંભાવના.
  • પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા માં કંટ્રોલ કરવો.
  • નોકરિયાત વર્ગ:-અપેક્ષા મુજબ નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવક સુધરે.આર્થિક લાભ થાય.
  • પારિવારિકવાતાવરણ:-શત્રુ ની કારી ફાવે નહીં.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા વ્યથા જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતો માં અંતરાય સંભવ.
  • પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા બનાવે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેરબદલ સંભવ.
  • વેપારીવર્ગ:-કામકાજમાં વિઘ્ન જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ મિલકત ના કામમાં સંભાળવું.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સાવચેતી વર્તવી.
  • પ્રેમીજનો:-છળકપટ અંગે સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • વેપારી વર્ગ:- વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતા જણાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ