જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આજના દિવસે આ રાશિના જાતકોમાં નોકરિયાતને વિરોધાભાસ રહે

*તારીખ ૦૨-૦૨-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- એકમ ૦૮:૩૪ સુધી. બીજ‌ ૩૦:૧૮ સુધી.
  • *વાર* :- ધનિષ્ઠા ૧૭:૫૪ સુધી.
  • *યોગ* :- વરીયાન ૨૪:૦૦ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ, ‌‌ કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૭
  • *ચંદ્ર રાશિ* :- કુંભ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દ્વિતીયા ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મિત્ર મહેમાનોનું આગમન શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-મનોદશા વિસામણ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-વિરોધાભાસ રહે.
  • *વેપારીવર્ગ*:-મતમતાંતર માં સલુકાઈ વાપરવી.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક સ્થાયી સંપત્તિ અંગે ચિંતા રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા બને.
  • *લગ્નઈચ્છુક* :-યોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- સમજદારી સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા હલ થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-સમય સુધરતો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલઝન વરતાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
  • *પ્રેમીજનો*:-મિલન સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા નો પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:- લાભ તક સરકે નહીં તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સંજોગ નો સાથ સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કેટલી ચિંતા સમસ્યા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ જોઈ સાનુકૂળતા સ્વીકારવી.
  • *પ્રેમીજનો*:- સામાજિક સંજોગો બને.
  • *નોકરિયાત વર્ગ*:-ભરોસે ના ચાલવું.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્ન કામ સરળ બનાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ વિસામણ રખાવે.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ના યોગ.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ* :- કસોટી થતી જણાય.
  • *વેપારીવર્ગ* :-હરીફની કારી ના ચાલે.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળથી સાનુકૂળતા વિપરીત થઈ શકે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :- સમયનો સાથ ન મળે.
  • *પ્રેમીજનો*:-કપટ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- મહત્ત્વના કામકાજ આગળ ધપાવી શકો.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ આંગણે વરતાય.
  • *પ્રેમીજનો*:- ઉલજન દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*: નુકશાનીથી સાવધ રહેવું .
  • *પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો નુકસાન નિવારી શકે.
  • *શુભ રંગ*:- ક્રીમ

*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યસ્તતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો અનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-મળેલી તકનો ઉપયોગ કરી શકો.
  • *નોકરિયાતવર્ગ*:- સારી નોકરી સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:- ધીમે ધીમે ગાડી પાટે ચડતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નોકરી-ધંધામાં તણાવ દૂર થતો જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા.
  • *પ્રેમીજનો* :- ચિંતા હળવી બને.
  • *નોકરિયાતવર્ગ* :- કર્મચારીગણ માં વિપરીતતા રહે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- સમય વિપરીત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સરળતા બને.
  • *પારિવારિકવાતાવરણ*:-અક્કડ વલણ છોડવાથી સાનુકૂળતા.
  • *શુભ રંગ* :-વાદળી
  • *શુભ અંક*:- ૧

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-લાવ ઘોડો કાઢ વરઘોડો જેવી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મનોવ્યથા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે ભાગદોડ વધે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક પ્રશ્નો હલ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-અધૂરા અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-ખર્ચ-ખરીદી પર કાબૂ રાખવો.
  • *વેપારી વર્ગ*:- વધારાની ખરીદી ખર્ચ નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-ચુકવણું ચિંતા રખાવે.ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩