ઉર્ફી જાવેદે એરપોર્ટ પર ફ્લોન્ટ કરી બ્રા, લોકોએ કહ્યું કે કેવી ફેશન છે અન્ડરગારમેન્ટ પણ દેખાઈ રહ્યા છે

બિગ બોસ ઓટીટીના પહેલા સપ્તાહમાં જ બહાર થનારી ઉર્ફઉ જાવેદ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. ઉર્ફી જાવેદ એમના કપડાને લઈને ઘણીવાર ટ્રોલ પણ થઈ ચૂકી છે. આ વાતનો ખુલાસો ખુદ ઉર્ફી જાવેદે જ કર્યો હતો. હવે હાલમાં જ ઉર્ફી જાવેદને એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતા જોવામાં આવી છે.

डेनिम जैकेट के नीचे साफ झलक रही ब्रा, ये कैसा फैशन दिखा रहीं उर्फी जावेद?
image source

એરપોર્ટ પરના ઉર્ફી જાવેદના અમુક ફોટા સામે આવ્યા છે. આ ફોટામાં ઉર્ફી જાવેદ જિન્સની સાથે પિંક બ્રા પહેરેલી દેખાઈ રહી છે. ઉર્ફઈએ બ્રાની ઉપર ક્રોપ ડેનિમ જેકેટ પહેરેલું છે પણ એ એટલું શોર્ટ છે કે ઉર્ફીની બ્રા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

image source

આની સાથે જ ઉર્ફી જાવેદ પોતાના શાનાદાર ટૈટૂ પણ ફ્લૉન્ટ કરતી દેખાઇ. ઉર્ફી જાવેદે પોતાના આ લૂકની સાથે ફેન્સને એક ખાસ મેસેજ પણ આપ્યો.ઉર્ફી જાવેદના આ ડેનિમ અપર પર પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાનો મેસેજ લખ્યો હતો.

image source

ઉર્ફી જાવેદને એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતા જોઈ લોકો ખૂબ જ શોકડ થઈ રહ્યા છે. એરપોર્ટ પરનો ઉર્ફીનો આ અનોખા લુકસને ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

image source

ઉર્ફી જાવેદના કપડાથી હેરાન એમને ફેન્સ એમને આ પ્રકારના કપડાં પહેરેલા જોઈ ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદના વાયરલ વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરી છે કે નવા કપડાં લઈ લો, કપડાં ટૂંકા થઈ ગયા છે. અન્ડરગારમેન્ટ પણ દેખાઈ રહી છે.

image source

બીજા એક યુઝરે લખ્યું છે કે બાકીનો શર્ટ ઉંદર કાતરી ગયો કે શું? તો અન્ય એક યુઝરે લખ્યું છે કે કંઈક તો શરમ કરો. અન્ય એક યુઝરે લખ્યું છે કે આ કઈ પ્રકારની ફેશન છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ જ્યારથી બિગ બોસના ઘરમાં આવી છે એ ત્યારથી સતત પોતાની ટીપ્પણીઓના કારણે ચર્ચામાં છવાયેલી છે. ઘરમાંથી બેઘર થયા પછી એમને દિવ્યાં અગ્રવાલ અને જિશાન ખાનને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ઉર્ફી જાવેદને લાગે છે કે એ બિગ બોસના ઘરમાં રહેવાનું ડિસર્વ કરતી હતી. ઉર્ફી જાવેદ હવે ફરી એકવાર વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને શોમાં એન્ટ્રી કરવા માંગે છે જો કે શોમાં હવે ફરી ઉરફી જાવેદની એન્ટ્રી થશે કે નહીં એ તો આવનારો સમય જ જણાવશે.

શોમાં ઉર્ફી જાવેદને ઘણીવાર બિગ બોસ સાથે ફ્લર્ટ કરતી જોવામાં આવી હતી. પ્લાસ્ટિક બેગમાંથી બનાવેલા ઉર્ફી જાવેદના કપડાં પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.