જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈનો કાર્યબોજ હળવો થશે તો કોઈને પ્રવાસમાં આવશે વિઘ્ન

*તારીખ ૦૫-૧૦-૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • *તિથિ* :- ચૌદશ ૧૯:૦૫ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૨૫:૧૧ સુધી.
  • *યોગ* :- શુક્લ ૧૧:૩૪ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,શકુની, ચતુષ્પદ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૨
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૨
  • *ચંદ્ર રાશિ* :- સિંહ ૦૮:૧૭ સુધી. કન્યા
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ચૌદશ નું શ્રાદ્ધ, શસ્ત્રોથી મૃત્યુ પામેલા નું શ્રાદ્ધ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવસર સંભવ બને.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન અનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-યોગ્ય કામ પ્રાપ્ત થાય.
  • *વેપારીવર્ગ*:-કામકાજમાં ઉલજન રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સકારાત્મક બની વિવાદ ટાળવો.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ રહે.
  • *પ્રેમીજનો*:-સંજોગ વિપરીત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ હળવો બને.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળા થવાથી બનતું કામ બગડી શકે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-સરળતાથી કામકાજ થઈ શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાઈ.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્ત રહી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-નવી નોકરીની તક મળે.
  • *વેપારી વર્ગ*:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય સંભવ બને.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-યોગ્ય પાત્ર મળી શકે.
  • *પ્રેમીજનો* :-વિલંબથી મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યક્ષેત્રે વિકટતા રહે.
  • *વેપારીવર્ગ* :-ખર્ચ-વ્યય વધતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આવેશાત્મકતા છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન વિપરીત જણાય.
  • *વેપારીવર્ગ*:-આત્મબળના જોરે મુશ્કેલી પાર કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક બાબતે આનંદ જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-નવી તક મળે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • *વ્યાપારી વર્ગ*:સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-જોઈ વિચારીને નિર્ણય લેવાથી હિતાવહ.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણથી વાત વણસે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાતવર્ગ*:-સમસ્યા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણ રાખવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક ભાગીદારીમાં સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક અંતરાય હટે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
  • *પ્રેમીજનો* :-જીદ વ્યર્થ જણાય.
  • *નોકરિયાતવર્ગ* :-મુસાફરી પ્રવાસની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક લાભ મળી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નવી તક ઊભી થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યાપાર સારો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા દૂર થાય.પ્રયત્ન સફળ રહે.
  • *શુભ રંગ* :-વાદળી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસના પ્રશ્ને ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-અવરોધ ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-નવી તક પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સહકારથી સફળ બની શકે.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૬