મલાઈકા અરોરા 47ની ઉંમરમાં પણ લાગે છે એકદમ હોટ, વર્કઆઉટ દરમિયાન એવા પોઝ આપ્યા કે દેખાઇ ગયું….જોઇ લો તસવીરોમાં

કોઈ સેલિબ્રિટી હોવું એ આમ જોવા જઈએ તો ઘણી જ ગર્વની વાત કહેવાય. પણ સેલિબ્રિટી હોવાનો એક ગેરલાભ એ છે કે તમે જ્યાં પણ જાવ પેપરાજી તમારા ફોટા પાડવાનું શરૂ કરી દે છે. અને તમારી અંગત લાઈફને પબ્લિક સુધી પહોંચતા જરા સરખી પણ વાર નથી લાગતી.

image source

તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા જીમમાં પોતાનું વર્કઆઉટ કરીને બહાર નીકળી કે તરત જ પૈપરાજીના કેમેરા મલાઈકા અરોરાના જબરદસ્ત ફોટા કેપ્ચર કરી લીધા છે.

image source

તમને જણાવી દઈએ કે આ ફોટામાં મલાઈકા અરોરા ખૂબ જ ફિટ દેખાઈ રહી છે અને એમની આ ફિટનેસ કેમેરામાં કેદ પણ થઈ છે. તો ચાલો એક નજર નાખી લઈએ મલાઈકા અરોરાના આ ફોટાઓ પર.

image source

હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા વર્કઆઉટ માટે જીમ ગઇ હતી અને જ્યારે એ જીમમાંથી બહાર આવી ત્યારે પૈપરાજીએ મલાઈકા અરોરાના કેટલાક ખૂબ જ ગજબના ફોટા લીધા છે. જ્યારે પેપરાજી એના ફોટા લઈ રહ્યા હતા એ દરમિયાન મલાઈકા અરોરા તેના કર્વ્ઝ અને બેકને એકદમ સુંદર અંદાજમાં ફ્લૉન્ટ કરી હતી.

image source

સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના આ ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ફિટનેસ ક્વિન મલાઇકા અરોરાનો ફોટામાં કેપ્ચર થયેલો આ જોરદાર અંદાજ એમના ફેન્સને ખુબ જ ગમી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે મલાઇકા અરોરા પોતાના રોજના રૂટિન પ્રમાણે દરરોજ વર્કઆઉટ માટે ઘરેથી જીમ જવા નીકળે છે, આ દરમિયાન પૈપરાજીએ મલાઈકા અરોરાના શાનદાર ફોટા લઈ લીધા છે.

image source

આ ફોટામાં મલાઇકા આરોરાએ પોતાના હાથમાં પાણીની બૉટલ પકડેલી દેખાઈ રહી છે અને એમને મોઢે માસ્ક પણ પહેર્યું હતું, મલાઈકા અરોરાની ઉંમર 47 વર્ષની છે પણ આ ઉંમરમાં પણ મલાઇકા અરોરા ગજબની ફિટનેસ ધરાવે છે, એમના ફેન્સ પણ એક્ટ્રેસ મલાઈકા અરોરાની ફિટનેસના દિવાના છે. ફક્ત ફિટનેસની બાબતમાં જ નહીં પણ મલાઇકા અરોરા પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.

image source

તમને જણાવી દઈએ કે મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના સંબંધ પણ થોડા થોડા દિવસે ચર્ચામાં રહે છે, જો કે અર્જુન અને મલાઈકા બંનેએ પોતાના રીલેશનને ઓફિશિયલ કરી દીધા છે હવે એમના ફેન્સ એમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!