જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને નાણાકીય રીતે તંગીનો અનુભવ થશે

*તારીખ ૦૯-૧૨-૨૦૨૧ ને ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- છઠ ૧૯:૫૭ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- ધનિષ્ઠા ૨૧:૫૩ સુધી.
  • *યોગ* :- વ્યાઘાત ૧૦:૨૯ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
  • *ચંદ્ર રાશિ* :- મકર ૧૦:૧૨ સુધી. કુંભ
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ચંપા છઠ,સ્કંદ ષષ્ઠી,

અન્નપૂર્ણાવ્રત આરંભ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રગતિકારક દિવસ.
  • *લગ્નઈચ્છુક* :-પરેશાનીનો હલ મળી આવે.
  • *પ્રેમીજનો*:-પ્રસન્નતા સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થવાની શક્યતા .
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- નાણાભીડ આર્થિક તંગીનો અનુભવ.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
  • *લગ્નઈચ્છુક* :-માનસિક ઉદ્વેગ જણાય.
  • *પ્રેમીજનો*:-વિરહના સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સાવધાની જરૂરી.
  • *પારિવારિકવાતાવરણ*:- નુકશાન અટકાવવું.આર્થિક સમસ્યા રહે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનની સમસ્યા હોય ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-સહમતિથી મેરેજ ના યોગ સંભવ.
  • *નોકરિયાત વર્ગ*:-સન્માન યુક્ત કામ થાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સાનુકૂળ સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:- પરેશાનીનો હલ મળી આવે.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • *લગ્નઈચ્છુક* :- અડચણ વચ્ચે સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વિરહ વિલંબની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • *વેપારી વર્ગ*:- પરેશાનીમાં રાહતના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક જીવનમાં સાવધાની વર્તવી.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળતા આવે.
  • *પ્રેમીજનો* :-વિલંબથી મિલનની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ* :-ઉપરી થી સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ* :-સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય તંગી ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વિરહની વેદના રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પગાર વધવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આશાસ્પદ સંજોગ.પ્રગતિની તક.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:માનસિક ચિંતા હળવી થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સાનુકૂળ તક.
  • *પ્રેમીજનો*:-મિલન/મોજ-મજા થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધવાની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:હિતશત્રુથી ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય તંગી અજંપો રખાવે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતાનો હલ મળતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી અવરોધ આવે.
  • *પ્રેમીજનો*:-અવરોધના સંજોગ.
  • *નોકરિયાતવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નોનું ફળ મળતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.નુકશાન અટકાવવા પ્રયત્ન કરવા.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક થાક અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર સંભવ બને.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સરળતાથી થઈ શકે.
  • *નોકરિયાતવર્ગ* :-કામમાં વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-લાભ ઓછો વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનની ચિંતા વ્યથા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-આશંકા છોડી પ્રયત્નો વધારવા.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નો ફળદાયી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી મહેનત વધે.
  • *વેપારીવર્ગ*:-લાભની તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિથી આનંદ ઉત્સાહ વધે.
  • *શુભ રંગ* :-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્વસ્થતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના યોગ.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ વધતો લાગે.
  • *વેપારીવર્ગ*:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મિત્ર ની મદદ મળે.વિલંબની સંભાવના.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:-૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના મતભેદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-આપસી ગૂંચવણ સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવના સંજોગ.
  • *વેપારી વર્ગ*:- અંતઃકરણમાં ચિંતા વ્યગ્રતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાની પૂર્વક રહેવું.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૫