જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાતને મૂંઝવણ યથાવત રહે

*તારીખ ૦૧-૦૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૦૭:૧૮ સુધી ચૌદશ
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૯:૧૮ સુધી.
  • *યોગ* :- ગંડ ૧૩:૫૫ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૭
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૯:૧૮ સુધી. ધન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ચતુર્દશી તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આવેશ બોલચાલમાં કાબુ જાળવવો.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ છોડવું.
  • *પ્રેમીજનો*:-અહમનો ટકરાવ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ગૂંચવણ યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:-૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ શક્ય.
  • *લગ્નઈચ્છુક* :-આવતી તક ઝડપવી.
  • *પ્રેમીજનો*:- મોજ મજા મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીના કામ અર્થે મુસાફરી થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન ભર્યા સંજોગ.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનો હલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:-બહારના ઓર્ડરથી સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અજંપો દૂર થાય.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી ના સંજોગ.
  • *વેપારી વર્ગ*:-લાભદાયી તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહીનો સહયોગ મળે.મનદુઃખ ની સંભાવના.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:-૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ દૂર ઠેલાતા જણાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળતા થી થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ* :- ઉપરનો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ* :વ્યવસાયિક સંજોગોથી તણાવની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-અવરોધ દૂર થાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :-૩

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય ના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-અન્ય ગોઠવણીથી સંજોગો બને.
  • *પ્રેમીજનો*:-અપયશ મળવાની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર ના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-ધાર્યા કામકાજ ન થતા ચિંતા.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:-૪

*તુલા રાશિ

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળ વાતાવરણ.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ઉલજન રહે.
  • *પ્રેમીજનો*:-અવૈધ સંબંધથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યામાં સુધારો મળે.
  • *વ્યાપારી વર્ગ*:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અપેક્ષા વધે માનસિક સંયમ જરૂરી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:-૫

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકેલાઇ.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બનતી આવે.
  • *પ્રેમીજનો*:-સહમી સાથે અફેરની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-નોકરીમાં રંગીન વાતાવરણના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- સંજોગ સુધરે મોજ-મજા થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અવૈધ સંબંધો મુશ્કેલી સર્જી શકે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનમુટાવની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-યોગ સંજોગ બને.
  • *પ્રેમીજનો* :-મોજ મજા મુસાફરીની શક્યતા.
  • *નોકરિયાતવર્ગ* :-સામાજિક સંજોગોથી અડચણ આવે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-કરજ ઋણ લેવા પડે તેવા સંજોગો આવવાની સંભાવના.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:-૪

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-ગઠજોડ થી સમસ્યા રહે.
  • *પ્રેમીજનો*:-મેરેજ માટે સ્નેહી વડીલોનો સહયોગ મળે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ કરી શકો.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળ વ્યવસાય મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સંજોગ સુધરે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:-૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:-સાવચેતી સાનુકૂળતા આવે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સમાધાનથી ચલાવવું પડે.
  • *વેપારીવર્ગ*:-નકારાત્મકતા છોડવી.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળ સફળતાના સંજોગ સર્જાય.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શુભ સંજોગ સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :-પરાક્રમ કરવા જરૂરી બને.
  • *પ્રેમીજનો*:-યોગ્યતા વિશ્વાસ જરૂરી રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સમસ્યા નિવારવી.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયના નવા માર્ગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય માં વધારો થાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૩