જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને નોકરીની સાનુકૂળતા રહેશે

*તારીખ-૧૧-૧૨-૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- આઠમ ૧૯:૧૫ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૨૨:૩૪ સુધી.
  • *યોગ* :- સિદ્ધિ ૩૦:૦૪ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૭
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
  • *ચંદ્ર રાશિ* :- કુંભ ૧૬:૧૮ સુધી. મીન
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

દુર્ગાષ્ટમી

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નો દોર પૂરો થતો જણાય.
  • *પ્રેમીજનો*:- વર્તમાન સમય ને સ્વીકારવો.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક વ્યવસ્થા ખોરવાતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્રો નો સહયોગ મળશે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થવાના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- તક નાં સંજોગ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
  • *વેપારીવર્ગ*:- આવકના સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:- મનોકામના પૂર્ણ થાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નો પ્રશ્ન ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- અવસર નાં સંજોગ સંભવ બને.
  • *પ્રેમીજનો*:- ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા ઊભી થાય.
  • *વેપારીવર્ગ*:- આવકના સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ માંથી બહાર આવી શકશો.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ વિઘ્ન નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- સમસ્યા હલ થઇ શકે.
  • *નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી પાર થઈ શકે.
  • *વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- તણાવ મુક્તિ માટે સકારાત્મક બનવુ.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી વર્તન કામ લાગે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બની રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત અંગે વિચારણા નાં રહે.
  • *નોકરિયાત વર્ગ* :- અકળામણ,ચિંતા ખર્ચ રહે.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળતા લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરિત સંજોગોમાંથી માર્ગ મળે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- કસોટી યુક્ત સમય પસાર થતો જણાય.
  • *પ્રેમીજનો*:-આશા ઠગારીની નીવડે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યની કદર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-લાભ સફળતાં ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- ઉધાર ઉછીનાની જરૂર બને.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક ચિંતાનો માહોલ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાર અસાર ને સમજવું હિતાવહ બને
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં સમાધાનથી ચલાવવું પડે.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ ખરીદી નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહીનો સહયોગ કામ લાગે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમાધાન શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતાનો ઉકેલ મળે.
  • *પ્રેમીજનો*:- પ્રેમ નાં મામલે બુદ્ધિનું ન ચાલે.
  • *નોકરિયાતવર્ગ*:- પદોન્નતિ મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતા ટાળવા હિતાવહ રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ છુટતા જણાય.
  • *પ્રેમીજનો* :- અવરોધ દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રવાસ ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- ભાગ્ય નો સાથ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: ગુંચવણ દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સુધાર જણાય.
  • *વેપારીવર્ગ*:-ઉઘરાણી આવક ના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી થી મનદુઃખ નાં સંજોગ રહે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- અવસર આંગણે દિપે.
  • *પ્રેમીજનો*:- ઇચ્છા સંકટ બનતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ વધે.આવક ધટે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજીક નાં સંજોગ સુધરતાં જણાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક સ્વસ્થતા બનાવવી.
  • *લગ્નઈચ્છુક* :- કસોટી યુક્ત સમય પસાર કરવો.
  • *પ્રેમીજનો*:- મુંજવણ ઓછી થાય.
  • *નોકરિયાત વર્ગ*:- દુર નોકરી નાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:- હરિફ શત્રુ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક પારીવારિક સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૩