જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે હોળી રહેશે સારી

*તારીખ ૧૭-૦૩-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- ચૌદ ૧૩:૩૦ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૨૪:૩૪ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- શૂલ ૨૫:૦૮ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૪૭
*સૂર્યાસ્ત* :-૧૮:૪૭
*ચંદ્ર રાશિ* :- સિંહ ૩૦:૩૩ સુધી. કન્યા
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વ્રતની પૂનમ,હૂતાશની પૂર્ણિમા,હોલિકા દહન.

*મેષ રાશી*

*સ્ત્રીવર્ગ*:સાનુકૂળ સંજોગ યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ કરી શકો.
*નોકરિયાત વર્ગ*:-મુસાફરી ટાળવી.
*વેપારીવર્ગ*:-આર્થિક વિસામણ રહે.
*પારિવારિકવાતાવરણ*:- નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:-૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ધર્મકાર્ય પ્રાસંગિક આયોજન થાય.
*લગ્નઈચ્છુક* :-સૂઝબુઝ નો ઉપયોગ કરવો.
*પ્રેમીજનો*:-મુલાકાત અંગે અવકાશ.
*નોકરિયાત વર્ગ*:-સફળતા મળતી જણાય.
*વેપારીવર્ગ*:-તણાવ ચિંતા દૂર થઇ શકે.
*પારિવારિકવાતાવરણ*:- મૂંઝવણ દૂર થાય.સ્નેહીનો સહકાર પ્રાપ્ત થાય.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૧

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાનો સમાધાન મળે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-સત્તાનો સહયોગ પ્રાપ્ત થાય.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ખાણીપીણી આરોગ્ય અંગે સાવધ બનવું.
*શુભરંગ*:-વાદળી
*શુભ અંક*:-૭

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-અડચણ ઊભી થાય.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
*વેપારી વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સંકડામણ દૂર થાય.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- વ્યવહારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વરતાય.
*પ્રેમીજનો* :-અક્કડ વલણથી દૂર રહેવું.
*નોકરિયાત વર્ગ* :-ઉલજન યથાવત રહે.
*વેપારીવર્ગ* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહનનો પ્રશ્ન પેચીદો બને.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:- આજા ફસાજા ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-ઈચ્છા અનુસાર કાર્યભાર મળે.
*વેપારીવર્ગ*:-વિરોધી થી સાવધ બનવું.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બને.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:-૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:કટુવાણી થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ યોગમાં પલટે.
*પ્રેમીજનો*:- આશા બંધાય.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ કાર્ય ભાર રહે.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતામાંથી બહાર આવવાનો માર્ગ મળે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વાતાવરણ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-ઈગો થી અવરોધ.
*નોકરિયાતવર્ગ*:-તક સંજોગ સર્જાય.
*વેપારીવર્ગ*:-ચિંતાનો હલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો* :-મિલન ફળે.
*નોકરિયાતવર્ગ* :-સાવધાની નો સૂર હિતાવહ.
*વેપારીવર્ગ*:-નાણાભીડ ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક ચિંતા સમસ્યાનું કારણ રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેનો પ્રશ્ન હલ કરવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ વધતો જણાય.
*પ્રેમીજનો*:-પ્રયત્નમાં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ સફર રહે.
*વેપારીવર્ગ*:-વ્યાપારિક સમસ્યા રહે.
*પારિવારિકવાતાવરણ*:-ચેતતો નર સદા સુખી.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:-સંજોગ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ.
*વેપારીવર્ગ*:-ભાગીદારી ના પ્રશ્નો હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબની સંભાવના.
*પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:ઉતાવળથી બનતી વાત બગડી શકે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩