જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકને આજે પારિવારિક બાબતોમાં શાંતિ રહે

*તારીખ ૦૧-૦૨-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- અમાસ ૧૧:૧૮ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- શ્રવણ ૧૯:૪૬ સુધી.
  • *યોગ* :- વ્યતિપાત ૨૭:૧૦ સુધી.
  • *કરણ* :- નાગ,કિન્સ્તુઘ્ન.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૭
  • *ચંદ્ર રાશિ* :- મકર‌ ૩૦:૪૭ સુધી. કુંભ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઇષ્ટિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિરોધાભાસ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત દિવસ.
  • *વેપારીવર્ગ*:-સાવધાનીથી દિવસ પસાર કરવો.
  • *પારિવારિકવાતાવરણ*:- નુકશાન અટકાવવા પ્રયત્નો કરવા.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*: ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યાઓ હલ કરવી.
  • *લગ્નઈચ્છુક* :-સમય પસાર કરવો.
  • *પ્રેમીજનો*:- ચાલાકી થી બચવું.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી મત-મતાંતર બને.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ વિપરીત રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ અંગે ગુંચવણ રહે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-લાભદાયક સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સમય સંજોગો બદલવા ની રાહ જોવી.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં તકરાર ટાળવી.
  • *લગ્નઈચ્છુક* :-મનની મુરાદ મનમાં રહેતી જણાય.
  • *પ્રેમીજનો*:-સંજોગ મૃગજળ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આકસ્મિક સંજોગોથી સંભાળવો.
  • *વેપારી વર્ગ*:-નકારાત્મકતા છોડવી.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિ સફળતા માટે પ્રયત્ન વધારવા.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંવાદિતા જાળવવી.
  • *પ્રેમીજનો* :-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ* :-સંવાદિતા જાળવવી.
  • *વેપારીવર્ગ* :-ખોટા ખર્ચ ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-આપના ધીરજની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનના પ્રશ્ને ચિંતા રહે .
  • *લગ્નઈચ્છુક* :-કેટલીક ગૂંચવણ રહે.
  • *પ્રેમીજનો*:-મતભેદ થી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-તકેદારી રાખવી.
  • *વેપારીવર્ગ*:-ગણતરીનું સાહસ ફાયદો કરાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- આપના ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે સાવચેતી વર્તવી.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક ટેન્શન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચેતતા નર સદા સુખી.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- દ્વિધા યુક્ત દિવસ રહે.
  • *પ્રેમીજનો*:- યોગ્ય તક મળે.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યક્ષેત્ર ધીરજ રાખવી.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-નવા કામમાં સમજી વિચારીને આગળ ચાલવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૧

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વાણીવિલાસ ચિંતા કરાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ બને.
  • *પ્રેમીજનો* :-ઉલજન ચિંતા રહે.
  • *નોકરિયાતવર્ગ* :- આર્થિક ટેન્શન રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક સંયમ જરૂરી.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા માં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતાનો માહોલ રહે.
  • *પ્રેમીજનો*:-અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મળેલી તકનો ઉપયોગ કરવો.
  • *વેપારીવર્ગ*:-મદદ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભની આશા ઠગારી નીવડે.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક મળે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો ટાળવા.
  • *પ્રેમીજનો*:-સમસ્યા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભની તક મળે.
  • *વેપારી વર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અન્યના ભરોસે ન ચાલવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬