જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને મૂંઝવણ રહે

*તારીખ ૧૨-૦૧-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- દશમ ૧૬:૩૧ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- ભરણી ૧૪:૦૧ સુધી.
  • *યોગ* :- સાધ્ય ૧૧:૩૯ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૪
  • *ચંદ્ર રાશિ* :- મેષ ૨૦:૪૭ સુધી. વૃષભ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સ્વામી વિવેકાનંદ જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-બોલચાલમાં સાવધાની વર્તવી.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-સમજદારી સાનુકૂળતા બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક કાર્ય સંભવ રહે.ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
  • *પારિવારિકવાતાવરણ*:- મનદુઃખ ની સંભાવના.પ્રવાસ ટાળવો.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-આશા સફળ થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક.
  • *વેપારીવર્ગ*:-ચિંતાના વાદળો વિખરાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક વ્યસ્તતા વધે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ બનેલી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *વેપારી વર્ગ*:-અનિશ્ચિતતા ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સમસ્યા હલ થાય.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ બને.
  • *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ* :-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
  • *વેપારીવર્ગ* :-વ્યવસાયિક તણાવ વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-વાહન સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-અપેક્ષાથી અવરોધ બને.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *વેપારીવર્ગ*:- તણાવ દુર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજના ફળ મીઠા.
  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ સંભવ બને.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ તક મળે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી પ્રાપ્ત થઈ શકે.
  • *વ્યાપારી વર્ગ*:-આર્થિક કાર્યમાં વિલંબ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવનમાં ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા અંગે ધીરજ ધરવી.
  • *નોકરિયાતવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *વેપારીવર્ગ*:-તણાવ ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-તણાવ દુર થાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ* :-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:-પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળે.પ્રવાસ ટાળવો.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય અંગે પ્રવાસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક વિપરીતતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-સમજી વિચારી આગળ ચાલવું.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:-સમજદારી પરિસ્થિતિનું ભાન કરાવે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિના સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૧