જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને વાત આગળ વધતી જણાય

*તારીખ ૧૦-૦૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- આઠમ ૧૦:૪૬ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- રેવતી ૦૮:૫૧ સુધી.
  • *યોગ* :- શિવ ૧૦:૩૦ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૩
  • *ચંદ્ર રાશિ* :- મીન ૦૮:૫૧ સુધી. મેષ
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દુર્ગાષ્ટમી,શાકંભરી દેવી નવરાત્રારંભ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સંવાદિતા બને.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *પ્રેમીજનો*:- સખત દેખરેખની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સખ્તાઇ રહે.
  • *વેપારીવર્ગ*:-દુવિધામાં રાહત રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માતની સંભાવના.તકેદારી રાખવી.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવાય નહીં તે જોવું.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-વિરહમાં વધારો થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *વેપારીવર્ગ*:-ઋણ,કરજ,આવક મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:-મિલન આસાન રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવમાં રાહત રહે.
  • *વેપારીવર્ગ*:-નવા આયોજન સંભવ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્નનો હલ મળે.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબનું આવરણ બની રહે.
  • *પ્રેમીજનો*:-ચિંતા,દ્વિધા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિકારક દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મતભેદમાં મનમુટાવ ટાળવા.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અતિ અપેક્ષા અવરોધ રખાવે.
  • *પ્રેમીજનો* :-સ્વમાનનાં ભોગે સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ* :- માનસિક ઉદ્વેગ જણાઈ.
  • *વેપારીવર્ગ* :-ઉલજન ચિંતાની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાવો.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-સમય પસાર કરવો.
  • *નોકરિયાત વર્ગ*:-અતી અપેક્ષા નકામી.
  • *વેપારીવર્ગ*:- ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-જાત પર નિર્ભર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-અવરોધો દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા હળવી બને.
  • *વ્યાપારી વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-લેણદાર નો તકાદો વધે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા અજંપો યથાવત્ રહે.
  • *પ્રેમીજનો*:-વિરહના સંજોગો બને.
  • *નોકરિયાતવર્ગ*:-ધીરજથી કામ કાજ કરવા.
  • *વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-શત્રુથી ચિંતાનો માહોલ.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૩

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો* :-મુલાકાત વિલંબ થી થાય.
  • *નોકરિયાતવર્ગ* :-સમસ્યાનું સમાધાન મળે.
  • *વેપારીવર્ગ*:-આવકમાં વૃદ્ધિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વસ્થતા જાળવવી.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વધારવા હિતાવહ.
  • *પ્રેમીજનો*:-અવરોધ ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક સર્જાય.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-અવરોધો દૂર થાય પ્રયત્ન જરૂરી.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ રાખીને સમય વિતાવવો.
  • *પ્રેમીજનો*:-મતભેદો ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:- આકસ્મિક સંજોગો થી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સંવાદિતા સર્જી શકો.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નિરાશા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- આર્થિક પ્રશ્નનો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક કાર્ય માટેનો અવરોધ દૂર થાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૫