રવિવારેે જાણો સૂર્યદેવ કોની પર વરસાવશે કૃપા અને કોને મળશે ખાસ લાભ, જાણો તમારું આજનું રાશિફળ

તારીખ ૨૯-૦૮-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
 • તિથિ :- સાતમ ૨૩:૨૭ સુધી.
 • વાર :- રવિવાર
 • નક્ષત્ર :- કૃતિકા અહોરાત્ર.
 • યોગ :- ધ્રુવ ૦૬:૪૬ સુધી.
 • કરણ :- વિષ્ટિ,બવ.
 • સૂર્યોદય :-૦૬:૨૨
 • સૂર્યાસ્ત :-૧૮:૫૭
 • ચંદ્ર રાશિ :- મેષ ૧૦:૨૧ સુધી. વૃષભ
 • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

આદિત્ય પૂજન,શીતળા સાતમ, ભાનુ સપ્તમી.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ક્રોધા આવેશ પર કાબૂ જરૂરી.
 • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
 • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી રહે.
 • નોકરિયાત વર્ગ:-વધુ મહેનત જરૂરી.
 • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય રહે.
 • પારિવારિકવાતાવરણ:-અગત્યની કામગીરી શક્ય બને.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:- ૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-એકંદરે સાનુકૂળતા જણાય.
 • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
 • નોકરિયાત વર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક તક મળે.
 • પારિવારિકવાતાવરણ:-હાથ ધરેલા કાર્ય આગળ ધપાવી શકો.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય.
 • લગ્નઈચ્છુક :- તક સંજોગ સરકે.
 • પ્રેમીજનો:-અવરોધ વિઘ્નની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારજો.
 • વેપારીવર્ગ:-મૂંઝવણ નો ઉપાય મળે.
 • પારિવારિક વાતાવરણ:-ખર્ચ મા વૃદ્ધિ થાય.મતભેદ નિવારવા.
 • શુભરંગ:- જાંબલી
 • શુભ અંક:- ૧

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મહેમાનોનું આગમન શક્ય રહે.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
 • પ્રેમીજનો:-પરિસ્થિતિ જૈસે થે રહે.
 • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીના સંજોગ રહે.
 • વેપારી વર્ગ:-આર્થિક તણાવ ની સંભાવના.
 • પારિવારિક વાતાવરણ:-સમય સંજોગ વિચારીને ચાલવું.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક:- ૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
 • પ્રેમીજનો :-વ્યગ્રતા ચિંતા રહે.
 • નોકરિયાત વર્ગ :-પ્રશ્ન હલ થાય.
 • વેપારીવર્ગ :-પ્રયત્નો ફળદાયી બને.
 • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર આવવા નીકળાતું લાગે.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :- ૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રવાસની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતો જણાય.
 • પ્રેમીજનો:-વિશ્વાસ ન રહેવું.
 • નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકૂળ બને.
 • વેપારીવર્ગ:- રોકાણમાં જાળવવું.
 • પારિવારિક વાતાવરણ:-ધારણા મુજબ ના કામમાં વિલંબ જણાય.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:- ૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:ખર્ચ-વ્યય પર કાબૂ ન રહે.
 • લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહત ના સમાચાર.
 • પ્રેમીજનો:- સમસ્યા ચિંતા રખાવે.
 • નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ રહે.
 • વ્યાપારી વર્ગ:મદદ મળી રહે.
 • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
 • શુભ રંગ:- ક્રીમ
 • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:- સકારાત્મક રહેવાથી તણાવમાંથી મુક્તિ મળે.
 • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
 • પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
 • નોકરિયાતવર્ગ:- મુશ્કેલી સર્જાતી જણાય.
 • વેપારીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
 • પારિવારિક વાતાવરણ:-આગજનીત અકસ્માતની સંભાવના સાવચેત રહેવું.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:- ૪

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
 • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
 • પ્રેમીજનો :- માનહાનિ ની સંભાવના.
 • નોકરિયાતવર્ગ :- આશાસ્પદ સંજોગ રહે.
 • વેપારીવર્ગ:-તણાવ દૂર થતો જણાય.
 • પારિવારિક વાતાવરણ:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
 • શુભરંગ:- નારંગી
 • શુભઅંક:- ૨

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
 • પ્રેમીજનો:- સમાધાન થી સાનુકૂળતા.
 • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
 • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રહે.
 • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવવા માટે મહેનત વધારવી.
 • શુભ રંગ :-નારંગી
 • શુભ અંક:- ૫

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
 • લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર ન થાય.
 • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત.
 • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
 • વેપારીવર્ગ:-ધંધામાં પ્રગતિ જણાય.
 • પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:- ૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
 • લગ્નઈચ્છુક :-વિઘ્ન આવે.
 • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બને.
 • નોકરિયાત વર્ગ:-કસોટી થવાની સંભાવના.
 • વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા સતાવે.
 • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૬