શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ
કૃષ્ણપક્ષ
તિથિ :- ચોથ
૧૦:૩૮ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :- ભરણી
૧૧:૩૬ સુધી.
યોગ :- હર્ષણ
૧૪:૫૧ સુધી.
કરણ :-બાલવ,કૌલવ.
સૂર્યોદય :-૦૬:૨૯
સૂર્યાસ્ત :-૧૮:૩૧
ચંદ્ર રાશિ :- મેષ
૧૮:૧૮ સુધી.
વૃષભ
સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
પાંચમ નું શ્રાદ્ધ.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રસંગનું આયોજન સંભવ રહે.
લગ્નઈચ્છુક :-
અચાનક અવસરના સંજોગ.
પ્રેમીજનો:-
સંવાદિતા જળવાઈ રહે.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ સંજોગ રહે.
વેપારીવર્ગ:-
આશાસ્પદ સંજોગ સર્જાય.
પારિવારિકવાતાવરણ:-
પ્રાસંગિક પ્રવાસ મુસાફરી ના સંજોગ સર્જાય.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
મનમુટાવ બનેલો રહે.
લગ્નઈચ્છુક :-
તક ન સરકે તે જોવું.
પ્રેમીજનો:-
જીદ મમત થી તકરાર સર્જાય.
નોકરિયાત વર્ગ:-
કાર્યભાર વધે.
વેપારીવર્ગ:-
ચિંતા નું આવરણ બનેલું રહે.
પારિવારિકવાતાવરણ:-
ધીરજની કસોટી થતી જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહવિવાદ ની સંભાવના.
લગ્નઈચ્છુક :-
અવસર સંભવ બને.
પ્રેમીજનો:-
વિચારભેદ છોડો તો સાનુકૂળતા બને.
નોકરિયાત વર્ગ:-
કસોટીના સંજોગ રહે
વેપારીવર્ગ:-
પ્રયત્નો સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
સ્નેહી મિત્ર ના સહયોગથી ઉઘરાણી પ્રાપ્ત થાય.
શુભરંગ:-
જાંબલી
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં પ્રાસંગિક પ્રસંગ બને.
લગ્નઈચ્છુક :-
વિલંબના સંજોગ સર્જાય
પ્રેમીજનો:-
મતમતાંતર રહે.
નોકરિયાત વર્ગ:-
ચિંતા ઉલ્લજન ટળે.
વેપારી વર્ગ:-
વ્યવસાયિક પરિવર્તન ના સંજોગો બને.
પારિવારિક વાતાવરણ:-
અલગ અલગ ખર્ચ વ્યય વધવાની સંભાવના.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-
૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
વાણીવર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
પ્રેમીજનો :-
સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ :-
આવક કરતાં ખર્ચ માં વૃદ્ધિ થાય.
વેપારીવર્ગ :-
ખોટા ખર્ચ નો બચાવ સાનુકૂળતા અપાવશે.
પારિવારિક વાતાવરણ:-
મુશ્કેલી દૂર થતી જણાય.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક મત મતાંતર ના સંજોગ બંને.
લગ્નઈચ્છુક :-
વિલંબના અણસાર જણાય.
પ્રેમીજનો:-
ચિંતા ઉલજન ના સંજોગ બને.
નોકરિયાત વર્ગ:-
માનસિક તણાવના સંજોગ બને.
વેપારીવર્ગ:-
અગત્યના કામ સંભવ બને.
પારિવારિક વાતાવરણ:-
આવક ઉઘરાણીના સંજોગ સફળ બને.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૨
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
આવેશ ઉગ્રતા છોડવા.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-
મિલન મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-
ઉપરી થી તણાવના સંજોગ બને.
વ્યાપારી વર્ગ:
વ્યવસાયિક વિલંબ ની સંભાવના રહે.
પારિવારિક વાતાવરણ:-
વાહન ચલાવતા સંભાળવું.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક:-
૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક :-
તક સરકતી વર્તાય.
પ્રેમીજનો:-
મુલાકાત અંગે અજંપો રહે.
નોકરિયાતવર્ગ:-
સાનુકૂળ નોકરી પ્રાપ્ત કરી શકો.
વેપારીવર્ગ:-
આવક વધે. હરીફ થી પરેશાની રહે.
પારિવારિક વાતાવરણ:-
કાર્યલાભ માં વિલંબ જણાય.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
અંતઃકરણમાં અજંપો રહે.
લગ્નઈચ્છુક :-
અવસર આંગણે રહે.
પ્રેમીજનો :-
મુલાકાત વિલંબથી સંભવ રહે.
નોકરિયાતવર્ગ :-
પ્રમોશન સાથે બંધનના સંજોગ સર્જાય.
વેપારીવર્ગ:-
સફળતાની તક રહે.
પારિવારિક વાતાવરણ:-
હરીફ/શત્રુઓથી સાવધાન રહેવું.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-
વિલંબના સંજોગ રહે.
પ્રેમીજનો:-
મનમુટાવ બનેલો રહે.
નોકરિયાત વર્ગ:-
નોકરીમાં સાનુકૂળતા સંભવ બને.
વેપારીવર્ગ:-
આવકના સંજોગ સુધરે.
પારિવારિકવાતાવરણ:-
મનની ચિંતા હળવી બને.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
અજંપો ચિંતા ના સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
રૂકાવટ ના સંજોગ રહે.
પ્રેમીજનો:-
પ્રવાસના સંજોગ બને.
નોકરિયાત વર્ગ:-
સખત મહેનતના સંજોગ સર્જાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક પરિવર્તનના સંજોગ સર્જાય.
પારિવારિકવાતાવરણ:-
પ્રવાસ મુસાફરીના સંજોગ સંભવ રહે.
શુભરંગ:-
લીલો
શુભઅંક:-
૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા સહયોગ બની રહે.
લગ્નઈચ્છુક :-
થોડા મત મતાંતર ના સંજોગ સર્જાય.
પ્રેમીજનો:-
અક્કડ વલણ છોડવા.
નોકરિયાત વર્ગ:-
ઉપરી સાથે તણાવ સર્જાય.
વેપારી વર્ગ:-
આર્થિક સમસ્યા નો હલ મળે.
પારિવારિક વાતાવરણ:-
મનની મૂંઝવણ દૂર થતી જણાય.
શુભ રંગ :-
નારંગી
શુભ અંક:-
૫