જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ-૦૩-૦૨-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ‌ ૨૮:૪૦ સુધી.
  • *વાર* :- શતતારા ૧૬:૩૬ સુધી.
  • *યોગ* :- પરીઘ ૨૧:૧૮ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૯
  • *ચંદ્ર રાશિ* :- કુંભ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળ સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દુર થાય.
  • *પ્રેમીજનો*:-ઇગો આપસ માં મન મુટાવ કરાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સત્તા નું વિલીનીકરણ સંભવ રહે.
  • *વેપારીવર્ગ*:-કાયદો સત્તા મુંજવણ રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી ને દૂર કરી શકો.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દૂર રહેવુ.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન ફળે.
  • *વેપારીવર્ગ*:- મહેનત નું ફળ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- ધીરજ ની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- અવસર નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- આનંદદાયક સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક/આર્થિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આપસી મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ સ્વીકારવા.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યસ્તતા મહેનત વધે.
  • *વેપારી વર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભ ની આશા પ્રતિકુળતા દૂર થતાં જણાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ કરી શકો.
  • *પ્રેમીજનો* :- પ્રપોઝ કરી શકો.
  • *નોકરિયાત વર્ગ* :- પરિસ્થિતિ હલ થાય.
  • *વેપારીવર્ગ* :- વ્યાપાર લાભ સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા હિતાવહ રહે.
  • *પ્રેમીજનો*:-વિપરિત સંજોગ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:- ફેર બદલી નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-લાભ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- જરૂરી કર્જ ઋણ મદદ મળી રહે.
  • *શુભ રંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ધીરજ થી સમય પસાર કરવો.
  • *લગ્નઈચ્છુક* :-અવસર સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- મિલન ની તક મળે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ માં રાહત મળે.
  • *વ્યાપારી વર્ગ*:સ્નેહી મિત્ર ની મદદ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-વધારા નાં ખર્ચ વ્યય ટાળવા હિતાવહ રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબત થી આનંદ થાય.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ*:- ચિંતા દુર થાય.
  • *વેપારીવર્ગ*:- ધીમી પ્રગતિ નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજીક સંજોગ થી સંભાળવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- પ્રયત્ન સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- વિપરિત સંજોગ ટાળવા.
  • *વેપારીવર્ગ*:- મહેનત નું ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ કલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા.
  • *પ્રેમીજનો*:- સમય યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નુકશાની નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનની ચિંતા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- આશા નું કિરણ મળે.
  • *વેપારીવર્ગ*:- સમય સંજોગ સાનુકૂળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળતા નાં સંજોગ સર્જાય.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધારણાં સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બની રહે.
  • *પ્રેમીજનો*:- મન મુટાવ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચુકવણું ચિંતા રખાવે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-નવી સંપતિ વાહનના સંજોગ બની રહે.
  • *શુભ રંગ* :- નાંરગી
  • *શુભ અંક*:- ૬