મેષ રાશિના લોકોએ નોકરીમાં સાવધાની રાખવાની, મનની મુરાદ મનમાં રહેવાનો રહેશે ડર, જાણો આજનું રાશિફળ

તારીખ ૧૮-૦૯-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દ્વાદશી ૦૬:૫૬ સુધી. ત્રયોદશી ૩૦:૦૨ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૭:૨૨ સુધી.
  • યોગ :- સુકર્મા ૧૮:૨૬ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૩૮
  • ચંદ્ર રાશિ :- મકર ૧૫:૨૭ સુધી. કુંભ.
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

ગૌરી રાત્રી વ્રત આરંભ ત્રયોદશી ક્ષયતિથી છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદિત સંજોગ થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-કેટલીક વિટંબણા સર્જાય.
  • પ્રેમીજનો:-જીદ અલગાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતીપૂર્વક કામમાં ધ્યાન આપવું.
  • વેપારીવર્ગ:-સમયને પરખવો.
  • પારિવારિકવાતાવરણ:- મનની મુરાદ મનમાં રહેતી લાગે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
  • પ્રેમીજનો:-આવેશાત્મકતા થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-તણાવમાં દિવસ પસાર થાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવકમાં અવરોધ જણાઈ.
  • પારિવારિકવાતાવરણ:- ખોટા સાહસથી દૂર રહેવું.
  • શુભ રંગ:-પિંક
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- સાવધાની રાખવી.
  • પ્રેમીજનો:-મૂંઝવણ તણાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજનું પ્રમાણ વધે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- ભરોસો ભારે પડી શકે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારી વર્ગ:- કસોટી યુક્ત સમય રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સામાજિક બાબતે ધ્યાન આપવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય જણાય.
  • પ્રેમીજનો :-ધારણા સાચી પડે નહીં.
  • નોકરિયાત વર્ગ :-નોકરી વિલંબિત જણાય.
  • વેપારીવર્ગ :-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-જતું કરવાથી લાભની આશા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-સાવધાની રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-લાભની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :-કેટલીક સાવચેતી જરૂરી.
  • પ્રેમીજનો:- મનમુટાવ થાય.
  • નોકરિયાત વર્ગ:-અજંપો ચિંતા યથાવત રહે.
  • વ્યાપારી વર્ગ:નકારાત્મકતાથી બચવું.
  • પારિવારિક વાતાવરણ:-
  • કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા ટકાવી રાખવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
  • પ્રેમીજનો:-દિવસ સારો રહે.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:- ધારણામાં વિલંબ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અપમાનની સંભાવના.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક કાર્ય સફળ રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ આવી શકે.
  • પ્રેમીજનો :-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ :-નાણાકીય જવાબદારી માં સંભાળવું.
  • વેપારીવર્ગ:-ઉધાર રોકડ લેતીદેતીમાં સંભાળવું.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અકળામણ રહે.
  • લગ્નઈચ્છુક :-ઉંમરનો તફાવત જોવા મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-દિવસે સાનુકૂળ રહે.
  • વેપારીવર્ગ:- કામકાજમાં સરળતા રહે.તકની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-અવસર વિલંબમાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે વિઘ્ન આવે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ જણાય.
  • વેપારીવર્ગ:-દૂરના કામ વધતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક: ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- છલ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ:-ધારણા મુજબનું કામ ન મળે.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક કામમાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૩