27.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૭-૦૩-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
- તિથિ :- ચૌદસ ૨૭:૨૮ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૯:૫૨ સુધી.
- યોગ :- ગંડ ૨૮:૩૧ સુધી.
- કરણ :- ગર, વણિજ.
- સૂર્યોદય :-૦૬:૩૯
- સૂર્યાસ્ત :-૧૮:૫૧
- ચંદ્ર રાશિ :- સિંહ ૨૫:૨૦ સુધી. કન્યા
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :-હોળાષ્ટક.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-અપેક્ષા યુક્ત વાતાવરણ ન મળે.
- નોકરિયાત વર્ગ:-નોકરી માં ગૂંચવણ નું વાતાવરણ.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નોથી બેચેની રહે.
- પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ જણાય.નાણાભીડનો અનુભવ.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદમાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-છુપા વિરોધી થી સાવધ રહેવું.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
- નોકરિયાત વર્ગ:-સમસ્યાઓને સુલજાવી શકો.
- વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખેરાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાત ફળે.
- નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
- વેપારીવર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આડે વિઘ્ન જણાય.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
- લગ્નઈચ્છુક :-ઉલજન નો ઉપાય મળે.
- પ્રેમીજનો:-હળવાશથી રહેવું.
- નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે વિકટતા,ઉલજન રહે.
- વેપારી વર્ગ:-મૂંઝવણ હલ થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
- લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
- પ્રેમીજનો :-સમસ્યા દૂર થાય.
- નોકરિયાત વર્ગ :-સાનુકૂળ તક ની આશા ફળે.
- વેપારીવર્ગ :-યાત્રા પ્રવાસ ટાળવા.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-હળવાશથી રહેવું.
- લગ્નઈચ્છુક :-ઉંમર અભ્યાસ નો બાદ નડે.
- પ્રેમીજનો:-ઉપાય મળે.મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં બોજ હળવો થાય.
- વેપારીવર્ગ:-લેણદાર નો પ્રશ્ન ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામમાં સાનુકુળતા.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-અવસરની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વ્યાપારી વર્ગ:-પ્રગતિકારક સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ બને.
- નોકરિયાતવર્ગ:-સાવચેતીથી જવાબદારી નિભાવવી.
- વેપારીવર્ગ:-વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :- વાદળી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો :-મૂંઝવણમાંથી બહાર નીકળવાના સંજોગ.
- નોકરિયાતવર્ગ :-સાવચેતીથી જવાબદારી નિભાવવી.
- વેપારીવર્ગ:-યાત્રા-પ્રવાસ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-વ્યાવસાયિક ચિંતા નો હલ મળે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૧
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :- વિચારીને લીધેલા પગલાથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-કસોટી કારક સમય.
- નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે મુસાફરી.
- વેપારીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- પારિવારિકવાતાવરણ:-નિરાશા દૂર થતી જણાય. કઠોર મહેનત જરૂરી.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-હાથ આવી તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-સંજોગોનો સાથ મળે.
- નોકરિયાત વર્ગ:- ચિંતાનું આવરણ રહે.
- વેપારીવર્ગ:-આર્થિક સંજોગ અંગે ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:- વિવાદના પ્રસંગ ટાળવા.
- શુભરંગ:-વાદળી
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
- લગ્નઈચ્છુક :-વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:- જુના ચુકવણા ની ચિંતા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,