27.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૩-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- ચૌદસ ૨૭:૨૮ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૯:૫૨ સુધી.
  • યોગ :- ગંડ ૨૮:૩૧ સુધી.
  • કરણ :- ગર, વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૩૯
  • સૂર્યાસ્ત :-૧૮:૫૧
  • ચંદ્ર રાશિ :- સિંહ ૨૫:૨૦ સુધી. કન્યા
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :-હોળાષ્ટક.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-અપેક્ષા યુક્ત વાતાવરણ ન મળે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી માં ગૂંચવણ નું વાતાવરણ.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નોથી બેચેની રહે.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ જણાય.નાણાભીડનો અનુભવ.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-છુપા વિરોધી થી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાઓને સુલજાવી શકો.
  • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખેરાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આડે વિઘ્ન જણાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • લગ્નઈચ્છુક :-ઉલજન નો ઉપાય મળે.
  • પ્રેમીજનો:-હળવાશથી રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે વિકટતા,ઉલજન રહે.
  • વેપારી વર્ગ:-મૂંઝવણ હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો :-સમસ્યા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-સાનુકૂળ તક ની આશા ફળે.
  • વેપારીવર્ગ :-યાત્રા પ્રવાસ ટાળવા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-હળવાશથી રહેવું.
  • લગ્નઈચ્છુક :-ઉંમર અભ્યાસ નો બાદ નડે.
  • પ્રેમીજનો:-ઉપાય મળે.મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં બોજ હળવો થાય.
  • વેપારીવર્ગ:-લેણદાર નો પ્રશ્ન ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-અવસરની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વ્યાપારી વર્ગ:-પ્રગતિકારક સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ બને.
  • નોકરિયાતવર્ગ:-સાવચેતીથી જવાબદારી નિભાવવી.
  • વેપારીવર્ગ:-વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો :-મૂંઝવણમાંથી બહાર નીકળવાના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :-સાવચેતીથી જવાબદારી નિભાવવી.
  • વેપારીવર્ગ:-યાત્રા-પ્રવાસ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-વ્યાવસાયિક ચિંતા નો હલ મળે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૧

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :- વિચારીને લીધેલા પગલાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-કસોટી કારક સમય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે મુસાફરી.
  • વેપારીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:-નિરાશા દૂર થતી જણાય. કઠોર મહેનત જરૂરી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-હાથ આવી તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-સંજોગોનો સાથ મળે.
  • નોકરિયાત વર્ગ:- ચિંતાનું આવરણ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ અંગે ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- વિવાદના પ્રસંગ ટાળવા.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:- જુના ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *