07.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૭-૧૨-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- સપ્તમી(સાતમ) ૧૮:૪૮ સુધી.
વાર :- સોમવાર
નક્ષત્ર :- મઘા ૧૪:૩૩ સુધી
યોગ :- વિષ્કુંભ ૨૮:૧૮ સુધી.
કરણ :- વિષ્ટિ ૦૭:૨૧ સુધી. બવ ૧૮:૪૮ સુધી. બાલવ ૩૦:૦૮ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૫
સૂર્યાસ્ત :-૧૭:૫૬
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ :- કાલાષ્ટમી,કાલભૈરવ જયંતી.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાન અંગે સાનુકૂળતા જણાય.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે સાનુકૂળ સંજોગો બને.
પ્રેમીજનો:- આપને સામેથી પ્રપોઝ થઈ શકે.
નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન ગુંચવાતો જણાય.
વેપારીવર્ગ:-યોગ્ય દિશામાં મહેનત થી સાનુકૂળતા.
પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ,મૂંઝવણ જણાય.
લગ્નઈચ્છુક:- અડચણ હોય.ચિંતા રહે.
પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કોઈ નવી તક શક્ય બને.
વેપારીવર્ગ:- અવરોધ જણાય.હરીફથી ચિંતા.
પારિવારિકવાતાવરણ:- ઉતાવળા નિર્ણય ચિંતા રખાવે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૨
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- પોતાની ધારણા મુજબ થાય નહીં.
લગ્નઈચ્છુક :-સકારાત્મક વિચારોથી સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-સાવચેતી નો માર્ગ સાનુકૂળતા આપે.
નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે કોઈ ઘટના ઘટી શકે.
વેપારીવર્ગ:-આર્થિક સંકડામણ ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- વાહન થી તેમજ આરોગ્ય જાળવવું.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-આપના આયોજન પાર પડતાં જણાય.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી વાત બનતી જણાય.
પ્રેમીજનો:- સામાજિક સંજોગ અંતરાય રખાવે.
નોકરિયાત વર્ગ:- સમય સાથે સંજોગો સુધરતાં જણાશે.
વેપારી વર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી શાંતિ બની રહે.
લગ્નઈચ્છુક :- આપના ગ્રહયોગો સાનુકૂળતા બનાવી શકે.
પ્રેમીજનો :- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
નોકરિયાત વર્ગ :- મુશ્કેલી નોકરી સંભવ બને.
વેપારીવર્ગ :- હાલના સંજોગ થી અડચણ રહે.
પારિવારિક વાતાવરણ:- અક્કડ વલણથી બનતા કામ બગડી શકે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ.ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :- હાથ આવેલી તક છુટતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી. .
નોકરિયાત વર્ગ:- યક્ષપ્રશ્ન પૂર્ણ થતો જોઈ શકો.
વેપારીવર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.
પારિવારિક વાતાવરણ:- પ્રવાસ,મુસાફરી નું આયોજન શક્ય.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- અચાનક વાત જામી જાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે કોઈને કોઈ મુશ્કેલી બનેલી રહે.
વ્યાપારી વર્ગ:મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સાવચેત રહેવું.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૭
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- અતિ સ્વામિત્વ ચિંતાનું કારણ બને.
લગ્નઈચ્છુક :- પોતાની જક્કી વલણ અવરોધ રખાવે.
પ્રેમીજનો:-સખતાઇ હોય મુલાકાતમાં વિઘ્ન.
નોકરિયાતવર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા બની રહે.
વેપારીવર્ગ:- સારા વેપારથી ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- ધીરજ અને જતું કરવાની ભાવના સાનુકૂળતા અપાવે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સંવાદિતા બની રહે.
લગ્નઈચ્છુક :- પ્રયત્ન નું મીઠું ફળ.અવસર સંભવ બને.
પ્રેમીજનો :- પ્રયત્નથી સાનુકૂળ મિલન-મુલાકાત.
નોકરિયાતવર્ગ :-કામકાજ અંગે પ્રવાસ મુસાફરી થઇ શકે.
વેપારીવર્ગ:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:- ઇચ્છાશક્તિ અને સકારાત્મકતા થી સાનુકૂળતા.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ઘર મકાન ના પ્રશ્નો ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- આપના યોગ વિલંબથી હોવાની સંભાવના.
પ્રેમીજનો:-મુલાકાત અંગે અવરોધ જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીની ચિંતા ટળે.
વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સતાવે.
પારિવારિકવાતાવરણ:- નવા મકાન વાહનની સંભાવના બને.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- મતમતાંતર ટાળવા હિતાવહ.
લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
પ્રેમીજનો:-મુલાકાત અંગે અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- ઉપરિથી તણાવ રહે.
વેપારીવર્ગ:- આવકમાં ઓટ હોય ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:-વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.
શુભરંગ:- નીલો
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- ઉગ્રતા/જક્કી વલણ થી સંભાળવું.
લગ્નઈચ્છુક :- માનસિક અજંપો રહે.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે મુસાફરી.
વેપારી વર્ગ:- શત્રુભય,હિતશત્રુથી જાળવવું.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબથી જણાય.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,