29.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૯-૧૨-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- ચતુર્દશી (ચૌદશ) ૦૭:૫૫ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૭:૩૩ સુધી.
યોગ :- શુક્લ ૧૬:૨૨ સુધી.
કરણ :- વણિજ ૦૭:૫૫ સુધી. વિષ્ટિ ૨૦:૩૧ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૬
સૂર્યાસ્ત :-૧૮:૦૫
ચંદ્ર રાશિ :-મિથુન
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- વ્રતની પૂનમ,શ્રી દત્તાત્રેય જયંતિ.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચ-વ્યય થી સંભાળવું.
લગ્નઈચ્છુક :- મૂંઝવણ યથાવત રહે.
પ્રેમીજનો:- જિદ્દી વલણ હોય સંભાળવું.
નોકરિયાત વર્ગ:- અલગથી મળતું કામ જાળવી રાખવું.
વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
પારિવારિકવાતાવરણ:- ચિંતા,ઉચાટ હોય ધીરજ રાખવી.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- પારિવારિક સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક:- સમાધાનથી માર્ગ મળે.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી હિતાવહ રહે.
વેપારીવર્ગ:- સફળતાના સંજોગ સર્જાય.
પારિવારિકવાતાવરણ:- ઉતાવળા નિર્ણય ચિંતા રખાવે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૪
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ઘર મકાન અંગે ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળ તક રહે.
પ્રેમીજનો:-મુલાકાત માટેના પ્રયત્નો ફળદાયી રહે.
નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે અશુભ ની સંભાવના સાચવવું.
વેપારીવર્ગ:- વ્યાપારમાં મૂંઝવણ જણાય.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યાથી તણાવ રહે.
શુભરંગ:- નીલો
શુભ અંક:- ૩
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-સ્નેહી,સહયોગી નું આગમન શક્ય.
લગ્નઈચ્છુક :-ઈતર સમાજમાંથી આપની સમસ્યાનો હલ મળી શકે.
પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.
નોકરિયાત વર્ગ:-રોજીંદુ કામ મુશ્કેલીથી પ્રાપ્ત થાય.
વેપારી વર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા બની રહે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામનો ઉકેલ મળે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંવાદિતા જળવાય. મુલાકાત સંભવ.
લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડી સમાધાનથી સાનુકૂળતા.
પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ :-સાનુકૂળ સમય નો ફાયદો ઉઠાવવો.
વેપારીવર્ગ :-સમસ્યા હલ થાય.પ્રગતિકારક તક.
પારિવારિક વાતાવરણ:-સકારાત્મક બનવું.તણાવ મુક્તિ સંભવ.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-જન્મના યોગ સાથે ગોચર ભાગ્ય સાનુકૂળતા અપાવે.
પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
નોકરિયાત વર્ગ:- કામકાજના સ્થળે વિટંબણા જણાય.
વેપારીવર્ગ:- પ્રયત્નોથી તણાવમાં રાહત રહે.
પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી સંભવ બને.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે આયોજન સુખદ બને.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરી નું આયોજન બદલાતું જણાઈ.
વ્યાપારી વર્ગ:રુણ પરત મળે.અચાનક મદદ મળી આવે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભ રંગ:-સફેદ
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનની અભ્યાસની ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધ સંભવ.
પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાતવર્ગ:-સારા પગારની નોકરી ની સંભાવના.
વેપારીવર્ગ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:- નાણાંકીય વ્યવહારોમાં સાચવવું.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિની ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :- સમય સુધરતો જણાય.શુભ તક.
પ્રેમીજનો :-સાનુકૂળતા બનતી જણાય.
નોકરિયાતવર્ગ :-આજીવિકાનો પ્રશ્ન સુલઝતો જણાય.
વેપારીવર્ગ:-કામકાજ અંગે ઉલ્જન રહે.
પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.
શુભરંગ:-પોપટી
શુભઅંક:- ૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ધીરજ રાખવી.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મુલાકાત શક્ય.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસ ની સંભાવના.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.
પારિવારિકવાતાવરણ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરી લેવો.
લગ્નઈચ્છુક :- તક હાથમાંથી સરકે નહીં તે જોજો.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મૂંઝવણ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- આપની કામગીરી સફળ બને.
વેપારીવર્ગ:- ચૂકવણામાં પ્રતિકૂળતા જણાય.
પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભરંગ:- નીલો
શુભઅંક:-૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-સકારાત્મકતાથી તણાવ મુક્તિ મળે.
લગ્નઈચ્છુક :-વાતોમાં પારિવારિક સહયોગ સંભવ બને.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી સંભવ બને.
વેપારી વર્ગ:- ચિંતામાં રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાનો હલ મળે. ચિંતા દૂર થાય.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૭
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,