જાણો આજનું પંચાંગ અને રાશિફળ, કોઇને સખત મહેનત કરવી પડશે તો કોઇને આર્થિક સંકડામણ અનુભવાશે

*તારીખ ૧૨-૧૦-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૨૧:૫૦ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- મૂલ ૧૧:૨૮ સુધી.
  • *યોગ* :- શોભન ૦૮:૫૨ સુધી. અતિગંડ ૩૦:૧૦ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૬
  • *ચંદ્ર રાશિ* :- ધન
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સરસ્વતી પૂજન ૧૧:૨૦ થી, મહાલક્ષ્મી પૂજન, દુર્ગાપૂજા પ્રારંભ(બંગાળ).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક સંકડામણ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા એ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ જણાય.
  • *વેપારીવર્ગ*:-સખત મહેનત કરવી પડે.
  • *પારિવારિકવાતાવરણ*:- હરીફની કારી ફાવે નહીં તે જોવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી ચેતવું.
  • *પ્રેમીજનો*:- ચિંતાનો માહોલ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા ઉલઝન યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-સમય સંજોગો વિપરીત જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- ધાર્યુ કામ અટકતું લાગે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-વાત સફળ થતી લાગે.
  • *પ્રેમીજનો*:-તણાવ દુર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-આપના થી વિશેષ અપેક્ષા રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉઘરાણી આવક અટકતા જણાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ના સંજોગો બને.
  • *પ્રેમીજનો*:- પરિવાર વિરોધ જણાવે.
  • *નોકરિયાત વર્ગ*:-નવાકામ થી સાનુકૂળતા રહે.
  • *વેપારી વર્ગ*:-વ્યાવસાયિક સંજોગો સુધરતા લાગે.
  • *પારિવારિક વાતાવરણ*:- લાભની આશા વરતાય.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાત જામતી લાગે.
  • *પ્રેમીજનો* :- સાવધાની વર્તવી હિતાવહ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- વિપરીતતા રહે.
  • *વેપારીવર્ગ* :- આવક નો વ્યાપ વધતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી લાગે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીતતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-યોગ્ય ફળ મળે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય લાભ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો નું યોગ્ય ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ રોકાણથી બચવું હિતાવહ.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ખોટા ખર્ચ થી બચવું.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો લાગે.
  • *પ્રેમીજનો*:- વિલંબ મૂંઝવણ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સફળતાની આશા રહે.
  • *વ્યાપારી વર્ગ*:નવા સાહસ ના સંજોગો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક ક્ષેત્રે ખર્ચ-વ્યય જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • *લગ્નઈચ્છુક* :-સ્વજનથી સહકાર મળે.
  • *પ્રેમીજનો*:- ઓરતા અધૂરા જણાય.
  • *નોકરિયાતવર્ગ*:- ઉપરથી ચકમક રહે.
  • *વેપારીવર્ગ*:- આવકમાં સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-રોકાયેલા ફસાયેલા નાણાં મળતા જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-અવસર શક્ય બને.
  • *પ્રેમીજનો* :-એકમેક વિરોધાભાસ જણાય.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રગતિની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- કામદાર સાથે સમાધાન કરવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ રાખવું.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા/વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ-પર્યટન જણાય.
  • *વેપારીવર્ગ*:-ખોટા સાહસથી બચવું.
  • *પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુ દ્વારા છલની સંભાવના.
  • *પ્રેમીજનો*:-સલુકાય સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય લાભમાં વિલંબ રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઓછી ચુકવણી વધારે જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન થી મૂંઝવણ દૂર થતી જણાય.
  • *વેપારી વર્ગ*:- લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-શંકા-કુશંકા ના ઘેરામાંથી બહાર આવવું.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૯