જ્યારે આ અભિનેત્રીઓ માથામાં સિંદૂર કરીને ઘરની બહાર નિકળી ત્યારે આજે પણ લોકોની નજર નથી હટતી એમના પરથી
મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા બોલિવૂડ ફિલ્મજગતની હિરોઇનો પણ ઘણીવાર તેમના લુકના કારણે ચર્ચામા રહે છે પરંતુ, જ્યારે તે પોતાના માથા પર સિંદુર લગાવે છે ત્યારે આ અભિનેત્રીઓના વખાણ કરવા માટે શબ્દો પણ ઓછા પડે છે. આજે આ લેખમા તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે માથામા સિંદુર લગાવ્યા બાદ ખુબ જ આકર્ષક લાગે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન :
આ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ રહી ચુકી છે. લગ્ન પછી બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યા પૂજા માટે બહાર આવી ત્યારે લોકો જોતા રહ્યા. આજે પણ જ્યારે ઐશ્વર્યા પોતાના માથા પર સિંદુર લગાવે છે તો લોકોની નજર તેમના પર જ અટકી રહે છે.
કરીના કપૂર ખાન :
આ અભિનેત્રી પટૌડી કુળની પુત્રવધૂ છે પરંતુ, કપૂર ફેમિલીની પુત્રી હોવાના કારણે જ્યારે તેણીએ પહેલી વખત પોતાના માથા પર સિંદુર લગાવ્યુ ત્યારે તે મીડિયામા સંપૂર્ણપણે છવાઈ ગઈ. સૌથી પહેલા પોતાના વેડિંગ રીસેપ્શનમા કરીના સિંદુર લગાવતી નજરે પડી હતી.
પ્રિયંકા ચોપડા :
ડીસેમ્બર ૨૦૧૮મા લગ્નના પવિત્ર બંધને બંધાયેલી આ અભિનેત્રી જ્યારે પોતાના પતિ નીકનો હાથ પકડીને ઉમૈદ ભવન પેલેસની બહાર નીકળી ત્યારે તેને લીલી સાડીમા અને સિંદુર લગાવેલી જોઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
દીપિકા પાદુકોણ :
આ અભિનેત્રીના ટ્રેડિશનલ લુકના અઢળક લોકો ચાહક છે. લગ્ન પછી દીપિકા એકવાર એરપોર્ટ અને બીજીવાર રિસેપ્શનમા તેના માથા પર સિંદુર લગાવેલી નજરે પડી હતી. ત્યારબાદ તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.
અનુષ્કા શર્મા :
વર્ષ ૨૦૧૭મા આ અભિનેત્રીના લગ્ન થયા હતા અને તેણીનો રીસેપ્શન લુક ખૂબ જ વાયરલ થયો હતો. આ સમય દરમિયાન અનુષ્કા લાલ સાડી અને લાલ સિંદૂરમા એક ખુબ જ સુંદર અને આકર્ષક યુવતી લાગી રહી હતી.
સોનમ કપૂર :
દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોનમ કપૂરે પણ પોતાના માથા પર સિંદૂર લગાવીને ચાહકો સામે પોતાનો એક અલગ જ લૂક દેખાડ્યો છે.
બિપાશા બાસુ :
આ અભિનેત્રીને શૃંગાર કરવો ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમા જ્યારે પણ બિપાશા જ્યારે પણ ટ્રેડિશનલ લુકમા હોય છે ત્યારે તેની માંગમા રહેલુ સિંદૂર તેની સુંદરતામા અનેકગણો વધારો કરે છે.
શિલ્પા શેટ્ટી :
ફિટનેસ ફ્રીક આ અભિનેત્રી ફેશનમાં ટ્રેન્ડ સેટર છે. શિલ્પા ઘણીવાર પૂજા કરતી વખતે સંપૂર્ણ સોળ શૃંગાર કરે છે અને તેની તસવીરો પણ મિનિટોમા જ વાઈરલ થઇ જતી હોય છે. તમને જણાવી દઈએ કે શિલ્પા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની બીજી પત્ની છે. આ દંપતીને બે બાળકો છે.
વિદ્યા બાલન :
આ અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરની ત્રીજી પત્ની છે. લગ્ન બાદ વિદ્યાનો આ લુક ખૂબ વાયરલ થયો હતો સાથે જ તેના માથા પર રહેલા સિંદુરની પણ ચાહકોમા ખુબ જ ચર્ચા થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!