રાતે સૂતા પહેલા શરીરના આ અંગ પર ઘસો બટાકું, સવારે જોવા મળશે ગજબના ફાયદા

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ પોતાને સુંદર દેખાડવાના પ્રયાસ કરી રહ્યું છે. પણ સાથે જ વધતા કામકાજ અને પ્રદૂષણના કારણે તમારી સ્કીનની પ્રાકૃતિક ચમક ખોવાઈ જાય છે. જેના કારણે લોકોના ચહેરા પર ડલનેસ અને કરચલીઓ જલ્દી અને વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે લોકો ખાસ કરીને ક્રીમનો ઉપયોગ કરે છે.

image source

તેનાથી ગોરાપણું વધવાની સાથે સ્કીનને પણ નુકસાન થાય છે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો અટકી જાઓ અને અહીં આપવામાં આવેલો ખાસ અને સસ્તો તથા સરળ ઉપાય રોજ રાતે ટ્રાય કરો. તમને સવારમા તેનું રીઝલ્ટ જોવા મળશે. આ સાથે તમને નુકસાન પણ થશે નહીં.

image source

બટાકું એક એવી ચીજ છે જેનો ઉપયોગ ભોજનમાં કરાય છે પરંતુ કેટલાક લોકો એ પણ જાણે છે કે સ્કીનની સુંદરતા વધારવા માટે અને સાથે જ ડાર્ક સર્કલ્સથી રાહત મેળવવા માટે પણ બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો રાતના સમયે શરીરના કયા અંગ પર બટાકું ઘસવાથી સવારે તેનું સુંદર રીઝલ્ટ જોવા મળે છે.

રાતે સૂતા પહેલાં બટાકાના 5 કે 6 ટુકડા કરો અને તેને ફેસ પર ઘસો. આમ કરવાથી ચહેરાના ડાઘ અને પિમ્પલ્સ ખતમ થવા લાગે છે અને સાથે જ ચહેરાનો રંગ પણ સાફ થાય છે. ફેસ પર કાળાશ હોય તો તે પણ દૂર થાય છે.

image source

અન્ય નુસખામાં રાતે સૂતા પહેલાં એક બટાકાને મિક્સમાં ક્રશ કરી લો. કેમાં એક ચમચો કાચું દૂધ મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફેસ પર લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને ફેસને સારી રીતે ધોઈ લો. રોજ રાતે આ સાદો ઉપાય કરવાથી ફેસ પર ચમક આવવા લાગશે.

image source

આ સિવાય બટાકાની પેસ્ટમાં તમે ઈચ્છો તો બેસનને પણ મિક્સ કરી શકો છો, તેનાથી આ નુસખો વધારે સારી રીતે કામ કરે છે. કાળાશ, ડાઘ દૂર કરવાની સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ ખતમ થાય છે.

image source

આ સિવાય તમે બટાકાને કાપીને તેને 10 મિનિટ સુધી આંખોની આસપાસ ઘસો. આમ કરીને તે ભાગને થોડો સમય ધોયા વિના રહેવા દો અને પછી તેને ધોઈ લો, તેનાથી તમારી આંખની આસપાસની કરચલીઓ દૂર થશે અને સાથે જ ડાર્ક સર્કલ્સમાં પણ રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત