03.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૩-૦૩-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- પાંચમ ૨૪:૨૪ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- સ્વાતિ ૨૫:૩૭ સુધી.
- યોગ :- ધ્રુવ ૨૬:૪૧ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૭:૦૧
- સૂર્યાસ્ત :-૧૮:૪૨
- ચંદ્ર રાશિ :- તુલા
- સૂર્ય રાશિ :- કુંભ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:-આપની મહેનત એળે ન જાય તે જોવું.
- નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં નિરાશા રહે.
- વેપારીવર્ગ:-ખર્ચ વધતો જણાય.
- પારિવારિકવાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:-૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સ્વજન/સખી ની મદદ મળે.
- લગ્નઈચ્છુક :-અંગત ચિંતા દૂર થાય.
- પ્રેમીજનો:-સાનુકૂળ તકની આશા ફળે.
- નોકરિયાત વર્ગ :-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
- વેપારીવર્ગ :-આવેશ ઉગ્રતાથી સંભાળવું.
- પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તકની આશા ફળે.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય માં સહભાગી થવાનો મોકો મળે.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ થી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ નીવડે.
- નોકરિયાત વર્ગ:-કસોટી કારક સમય.
- વેપારીવર્ગ:-સમસ્યાથી સંભાળવું.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કાર્ય ઉકેલી શકો.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલી શકો.
- લગ્નઈચ્છુક :-ગૂંચવણ નો ઉકેલ સફળતાનો માર્ગ ખોલે.
- પ્રેમીજનો:-પ્રયત્નો સફળ નીવડે.
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ રહે.
- વેપારી વર્ગ:-પ્રયત્નો ફળદાયી ગણાય.
- પારિવારિક વાતાવરણ:-કામકાજમાં ધીમી પ્રગતિ સંભવ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
- લગ્નઈચ્છુક :-મનની મૂંઝવણ દૂર થાય.
- પ્રેમીજનો :-અવરોધ રહે સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ :-વિલંબ વિઘ્નના સંજોગ.
- વેપારીવર્ગ :-સંજોગ સુધરતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે.
- શુભ રંગ:-ભૂરો
- શુભ અંક:- ૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:આનંદદાયક દિવસ રહે.
- લગ્નઈચ્છુક :-લગ્ન માટે સારા સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:-અંતરમાં રાહત મળે.
- નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે પ્રવાસ થાય.
- વ્યાપારી વર્ગ:વેપાર-ધંધા અર્થે પ્રવાસ મુસાફરી થાય.
- પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં ગેરસમજ ટાળવી.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થતાં નિરાશા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની આશા ફળે.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાતવર્ગ:-નોકરીમાં માન-સન્માન પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રયત્નો એળે ન જાય તે જોવું.
- લગ્નઈચ્છુક :-વાત સંભવ થતી જણાય.
- પ્રેમીજનો :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- નોકરિયાતવર્ગ :-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-મહેનત માં વધારો કરવો.
- પારિવારિક વાતાવરણ:-આપના અટકેલા કાર્યો પાર પડવાની સંભાવના.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ગેરસમજ ટાળવી.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી નીવડે.
- પ્રેમીજનો:-મુશ્કેલથી મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-આવકમાં સુધારો થતાં આનંદ રહે.
- વેપારીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-સામાજિક/ગૃહજીવનમાં ચકમક ન થાય તે જોવું.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:-૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અતિ સ્વાભિમાનથી સંભાળવું.
- લગ્નઈચ્છુક :-સફળતા માટે પ્રયત્નો વધારવા.
- પ્રેમીજનો:-મન ભટકતું હોય ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:- અવરોધ દૂર થતાં જણાય.
- વેપારીવર્ગ:- સમસ્યાનો સિલસિલો અટકે.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યાના હલ માં વિલંબ જણાય.
- શુભરંગ:-લીલો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- સફળતા મળે.
- લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-અટકેલા કાર્યો આગળ ધપાવી શકો.
- વેપારી વર્ગ:- આવક જાવક માં ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-શત્રુભય દૂર થાય.સંપત્તિના કામ ફળે.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,