15.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૫-૦૫-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- ત્રીજ ૦૮:૦૧ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- મૃગશીર્ષ ૦૮:૪૭ સુધી.
- યોગ :- ધૃતિ ૨૬:૨૮ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૦૨
- સૂર્યાસ્ત :-૧૯:૦૭
- ચંદ્ર રાશિ :- મિથુન
- સૂર્ય રાશિ :- વૃષભ
વિશેષ :- વિનાયક ચતુર્થી.
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-કંઈક નવું આયોજન ગોઠવાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગે સાનુકૂળતા.
- પ્રેમીજનો:- સાહસ કરતા સો વાર વિચારવુ .
- નોકરિયાત વર્ગ:-સ્થાનફેર પરિવર્તન સંભવ.
- વેપારીવર્ગ:- ઉલજન સતાવે .
- પારિવારિકવાતાવરણ:- પારિવારિક પ્રશ્નો અંગે સાવધ રહેવું.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-કંઈક મૂંઝવણ યુક્ત સમય.
- લગ્નઈચ્છુક :- સમસ્યા ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કેટલી ચિંતા દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:-ઉઘરાણી ઋણ મળવાના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- અડચણ વચ્ચે સાનુકૂળ સંજોગ રહે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૨
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-સમસ્યાનું સમાધાન મળે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-સાનુકૂળ સમાચાર મળે.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કામમાં પ્રગતિ થાય.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાઈ.
- લગ્નઈચ્છુક :-અવસરની સફર સંભવ.
- પ્રેમીજનો:- પ્રવાસ મોજ મજા ના સંજોગ .
- નોકરિયાત વર્ગ:-કામ અર્થે પ્રવાસ થાય.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:- ખર્ચનો પ્રસંગ.અગત્યના કામ થાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ રચાય.
- નોકરિયાત વર્ગ :-ગૂંચવણભર્યા સંજોગ સર્જાય.
- વેપારીવર્ગ :-કેટલીક ઉલજન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ બની શકે.
- પ્રેમીજનો:-ઉલઝન યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ.
- વેપારીવર્ગ:- કેટલાક સંજોગોમાં સાનુકૂળતા રહે .
- પારિવારિક વાતાવરણ:- સંપત્તિ વાહનના પ્રશ્ન હલ થતા જોવા મળે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પારિવારિક ઉલજનમાં રાહત રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો બને.
- પ્રેમીજનો:-ભાગ્યનો સહયોગ સાંપડે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ કામ મળી રહે.
- વ્યાપારી વર્ગ:ભાગ્યનો સાથ મળે.
- પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- લગ્નઈચ્છુક :-વિલંબની શક્યતા.
- પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ.
- નોકરિયાતવર્ગ:-અવઢવ યુક્ત સમય રહે.
- વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય રહે.
- પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો :-આયોજન સફળ થતાં જણાય.
- નોકરિયાતવર્ગ :- અનિશ્ચિતતા યથાવત્ રહે.
- વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યથાવત રહે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-આયોજન પાર પડતું જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સમસ્યાના સંજોગ જણાય.
- વેપારીવર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય .
- પારિવારિકવાતાવરણ:-કર્જ ઋણ પ્રાપ્ત કરી શકો.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:- પ્રવાસની સંભાવના.
- વેપારીવર્ગ:-સંતાન થકી સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :- અડચણ ની સંભાવના.
- પ્રેમીજનો:-સાનુકૂળતા રચાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
- વેપારી વર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,