22.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૨-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
- તિથિ :- બારસ ૧૦:૨૩ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- વિશાખા ૧૪:૨૩ સુધી.
- યોગ :- સિદ્ધ ૧૩:૫૨ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૫:૫૯
- સૂર્યાસ્ત :-૧૯:૨૧
- ચંદ્ર રાશિ :- તુલા ૦૯:૦૦ સુધી. વૃશ્ચિક
- સૂર્ય રાશિ :- મિથુન
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -વટસાવિત્રી વ્રત આરંભ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસર.
- પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
- નોકરિયાત વર્ગ:-ધીરજ થી સાનુકૂળતા બને.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
- પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ટાળવા હિતાવહ.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
- પ્રેમીજનો:-મનોવ્યથા ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળ સંજોગો જણાય.
- વેપારીવર્ગ:-ધાર્યા કામમાં વિલંબ.
- પારિવારિકવાતાવરણ:- ધીમી સાનુકૂળતા બનતી જણાય.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક આયોજન શક્ય રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:-મોજ મજા મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-કેટલીક સમસ્યાઓ ઉદભવે.
- વેપારીવર્ગ:-ખોટ નુકસાનની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-ટેન્શન યુક્ત વાતાવરણ રહે.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઇ શકે.
- નોકરિયાત વર્ગ:-યોગ્ય દરજ્જાની નોકરી સંભવ.
- વેપારી વર્ગ:-ખોટા ખર્ચ નાથવા.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય થી દૂર રહેવું હિતાવહ.
- શુભ રંગ:- નારંગી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ સુધરતી જણાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ થી વ્યગ્રતા રહે.
- પ્રેમીજનો :-વિલંબના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-કામના ભારણથી ચિંતા રહે.
- વેપારીવર્ગ :-ધાર્યો લાભ ન મળે.
- પારિવારિક વાતાવરણ:-હરીફ શત્રુથી ચિંતા વધે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રમોશન બઢતી જણાય.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ઉલજન સમસ્યા હલ થાય.
- લગ્નઈચ્છુક :- તક સરકતી જણાઈ.
- પ્રેમીજનો:- પ્રતિકૂળતા ની સમસ્યા .
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી ની સંભાવના.
- વ્યાપારી વર્ગ:મહેનત ફળે.
- પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-અવરોધ વચ્ચે સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-પ્રયત્નો સાનુકૂળતા બનાવે.
- નોકરિયાતવર્ગ:-ભાગ્યનો સહયોગ સાંપડે.
- વેપારીવર્ગ:-માનસિક વ્યગ્રતા રહે.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરતું જણાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:-૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચવણના સંજોગ.
- લગ્નઈચ્છુક :- સમસ્યા સતાવે.
- પ્રેમીજનો :- સાનુકૂળતા યથાવત રહે.
- નોકરિયાતવર્ગ :-યોગ્ય નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
- પારિવારિક વાતાવરણ:-નોકરી પર્યટન અંગે મુસાફરીના સંજોગ.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
- વેપારીવર્ગ:-લાભની તક મળે.
- પારિવારિકવાતાવરણ:-કઠિન સંયોગ ધીરજ રાખવી.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અતિ સ્વમાનથી અંતર વધે.
- લગ્નઈચ્છુક :-સ્વજનના ના સહયોગથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-અતિ સ્વમાનથી અંતર વધે.
- નોકરિયાત વર્ગ:- ભાગદોડવાળી નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-પ્રયત્નથી પ્રગતિમાં વધારો થાય.
- પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારી વર્ગ:- મુશ્કેલીનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,