એકદમ સરળ અને ઝડપી રીતે લખપતિ બનવાની જાણી લો ટ્રીક
ઘણા લોકો એવા હોય છે જેમને જૂની નોટ અને સિક્કા એકઠા કરવાનો શોખ હોય છે. જો તમે પણ આવા શોખીનમાંથી એક છો અને જૂની નોટ કે સિક્કા તમે એકઠા કર્યા છે તો તમને જણાવી દઈએ કે તમે બહુ મોટો બિઝનેસ શરૂ કરી ચૂક્યા છો. જે તમને રાતોરાત લખપતિ બનાવી શકે છે.
જી હા તમે કોઈપણ પ્રકારની મહેનત કર્યા વિના અને ઘરે બેઠા બેઠા લખપતિ બની શકો છો. તેના માટે તમારે કોઇ કામ પણ કરવાનું નથી. બસ તમારે એક જ કામ કરવું કે જુની નોટ અને સિક્કા ને હંમેશા એકત્ર કરી રાખવા. આ રીતે એકઠા કરેલા સિક્કા અને નોટમાંથી તમને મસમોટી રકમ મળી શકે છે. એવું કહેવું જરાય ખોટું નહીં હોય કે આ નોટ અને સિક્કામાંથી તમને લાખો રૂપિયા મળી શકે છે. કારણકે સમયાંતરે આ પ્રકારના સિક્કા અને નોટો ની માંગ ખુબ વધી જાય છે.
એ ઘણી વેબસાઇટ છે જે જુની નોટ અને સિક્કાની નિલામી કરાવે છે. આવી વેબસાઇટ પર જુની નોટ અને સિક્કા વેચવા અને લેનાર બંને હોય છે જે મોં માગ્યા દામ પર જુની નોટ અને સિક્કા ખરીદે છે. તેમાં પણ જો તમારી પાસે કોઈ ઝેર નોટ કે સિક્કો હોય તો તમે એકવારમાં જ તમે લખપતિ બની જશો. એક માત્ર એવો રસ્તો છે કે તમે ઘરબેઠા સરળતાથી પૈસા કમાઇ શકો છો.
જો તમારી પાસે 1, 5, 10, 2, 20, 50, 100, 200, 500 અથવા બે હજાર રૂપિયાની પણ નોટ હોય તો તે તમને લાખોમાં કમાણી કરાવી શકે છે. બસ આ નોટ એક ખાસ સિરીઝની હોવી જોઈએ. જો તે તમારી પાસે છે તો સમજી જાવ કે તમારી કિસ્મતના દરવાજા ખૂલી ગયા. અહીં જે સિરીઝ ની નોટ ની ચર્ચા થઈ રહી છે તે સીરીઝ છે 123456.
જો તમારી પાસે આ નંબર ની કોઈપણ નોટ છે તો તમે લાખો રૂપિયા કમાઇ શકો છો. આ સિરીઝની નોટ 1 રૂપિયાની હોય કે 2000ની તેમાંથી તમને લાખોમાં વળતર મળી શકે છે. જાનુ તમારી પાસે હોય તો તમે eBay વેબસાઈટ પર જઈ આ નોટની જાણકારી આપી બોલી કરનારને આમંત્રિત કરી શકો છો. તેના માટે નોટ ના ફોટો સાથે તમે એક સેલર તરીકે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જેમને પણ આ સિરીઝની નોટ ખરીદવામાં રસ હશે તેઓ તમારો સંપર્ક કરશે અને વાતચીત દરમ્યાન તમે નોટની કિંમત નક્કી કરી શકો છો.