જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને નાણાભીડના સંકેતો જણાય
*તારીખ ૧૨-૧૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- નોમ ૨૯:૩૩ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- ધનિષ્ઠા ૧૪:૫૫ સુધી.
- *યોગ* :- ધ્રુવ ૨૭:૧૭ સુધી.
- *કરણ* :- બાલવ,કૌલવ.
- *સૂર્યોદય* :- ૦૬:૪૮
- *સૂર્યાસ્ત* :-૧૭:૫૭
- *ચંદ્ર રાશિ* :- કુંભ
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
શ્રી હરિ જયંતિ,કુષ્માંડ નવમી, અક્ષય નવમી,રંગનાથ જયંતિ (નારેશ્વર).
*મેષ રાશિ*
પારિવારિક ગૂંચવણ સર્જાય. વ્યવસાયિક સમસ્યા ચિંતા રખાવે.નાણાભીડ ના સંજોગો બને.મહેનતનું ફળ મળે.મુલાકાત ફળે.
- *શુભ રંગ* લાલ
- *શુભ અંક* ૮
*વૃષભ રાશી*
મૂંઝવણ યથાવત રહે.સામાજિક પ્રસંગ ચિંતા રખાવે.કૌટુંબિક બાબતે સાનુકૂળતા જણાય. પ્રયત્નો સફળ થતાં લાગે.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો. અશાંતિના વાદળ વિખેરાય. ભાગ્યનો સાથ મળે.લાભની તક. ચિંતા દૂર થાય.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:-૪
*કર્ક રાશિ*
માનસિક ચિંતા ઉચાટ રહે.આર્થિક પ્રશ્ન હલ થાય.હરીફ થી સાવધ રહેવું.આરોગ્ય અંગે સજાગ રહેવું.આશાસ્પદ દિવસ.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
માંગલિક પ્રસંગની સંભાવના.ગૃહ વિવાદ ટાળવો.નોકરી વ્યવસાય અંગે શાંતિથી નિર્ણય લેવા.કાર્યલાભ વિલંબિત જણાય.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :-૭
*કન્યા રાશિ*
પારિવારિક ક્ષેત્રે સુમેળભર્યું વાતાવરણ જણાય.સ્નેહી મિત્ર ભાઈઓ થી સાનુકૂળતા બનાવી રાખવી હિતાવહ રહે.સંપત્તિ અંગે વિચારણા શક્ય બને.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:-૧
*તુલા રાશિ*
વાણીની મધુરતા સાનુકૂળતા બનાવશે.જીદ મમત છોડવા શુભ રહે.પ્રયત્નોનું ફળ મળતું જણાય. આરોગ્યની કાળજી લેવી.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
ગૂંચવણ દૂર થતી જણાય. ભાઈઓ થી મતભેદની સંભાવના. મહેમાનોનું આગમન થઈ શકે. નોકરી-ધંધા અંગેના પ્રયત્નો સફળ થતાં જણાય.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*ધનરાશિ*
ખર્ચમા વૃદ્ધિ થાય.ધર્મકાર્ય થઈ શકે.પ્રવાસ-પર્યટન ની સંભાવના. કોઈ નવી તક મળે.સ્નેહી મિત્ર થી સફળતાની આશા રહે.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૨
*મકર રાશિ*
સ્થાયી સંપત્તિ અંગે નાણા ચૂકવવામાં જતા જણાય.આર્થિક ક્ષેત્રે સુધારો જણાય.સામાજીક માન-સન્માન મળે.સમસ્યા સોલ્વ કરી શકો.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૬
*કુંભરાશિ*
અશાંતિના વાદળ વિખેરાય. પ્રયત્નો સફળ બનતાં જણાય. પ્રવાસ મુસાફરી ના સંજોગ સર્જાય.પરિસ્થિતિ સુધરતી જણાય.તબિયત સાચવવી.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:-૬
*મીન રાશિ*
નોકરી-ધંધામાં તણાવ દુર થાય. સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી. સંતાનના અભ્યાસની ચિંતા સતાવે.સમાધાનકારી વલણ કામ લાગે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:- ૮