જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને ભાગ્યયોગ મુલાકાત ફળે
*તારીખ ૩૧-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- બારસ ૧૦:૪૦ સુધી.
- *વાર* :- શુક્રવાર
- *નક્ષત્ર* :- અનુરાધા ૨૨:૨૫ સુધી.
- *યોગ* :- શૂલ ૧૮:૦૦ સુધી.
- *કરણ* :- તૈતિલ,ગર.
- *સૂર્યોદય* :-૦૭:૧૭
- *સૂર્યાસ્ત* :-૧૭:૦૬
- *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનની મુંઝવણ રહે.
- *લગ્નઈચ્છુક* :- સમય થંભી જતો જણાય.
- *પ્રેમીજનો*:-મનમુટાવ રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળ સમય જણાય.
- *વેપારીવર્ગ*:-સમસ્યા ચિંતા રખાવે.
- *પારિવારિકવાતાવરણ*:- અવિચારી નિર્ણય ચિંતા રખાવે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :જતું કરવાથી સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:-ભાગ્ય યોગે મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-સંઘર્ષ બાદ નોકરી મળે.
- *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળ વાતાવરણ બને.
- *પારિવારિકવાતાવરણ*:- મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક* :-૪
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ ઉકલતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળે.
- *પ્રેમીજનો*:-લવ મેરેજ અંગે સાનુકૂળતા બને.
- *નોકરિયાત વર્ગ*:-ઉપરિની અપેક્ષા વધે.
- *વેપારીવર્ગ*:-પ્રગતિની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-વિચારીને નિર્ણય લેવો હિતદાયક.
- *શુભરંગ*:- જાંબલી
- *શુભ અંક*:-૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક શાંતિ જળવાઈ રહે.
- *લગ્નઈચ્છુક* :-સંવાદિતા ફળદાયી જણાય.
- *પ્રેમીજનો*:-મુલાકાતના પ્રયત્નો ફળે.
- *નોકરિયાત વર્ગ*:-લાભની સંભાવના.
- *વેપારી વર્ગ*:-વ્યવસાયિક કાર્ય સફળ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા દૂર થાય.
- *શુભ રંગ*:પોપટી
- *શુભ અંક*:-૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન મળે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા મૂંઝવણ યથાવત રહે.
- *પ્રેમીજનો* :-વિરહની વેદના રહે.
- *નોકરિયાત વર્ગ* :-સમસ્યાને હલ કરી શકો.
- *વેપારીવર્ગ* :-સફળતાની તક પ્રાપ્ત થાય.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન દૂર થાય.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન મળે.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળતા લાગે.
- *પ્રેમીજનો*:-નિરાશા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રગતિકારક સંજોગ.
- *વેપારીવર્ગ*:-અવરોધો દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-લાભની આશા.સામાજિક કામ કરી શકો.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:-૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:મતભેદ થી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :-પ્રસંગે અંગે સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-દિવસ સારો રહે.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યાનું સમાધાન શક્ય રહે.
- *વ્યાપારી વર્ગ*અટકતા કાર્ય થઈ શકે.
- *પારિવારિક વાતાવરણ*:-અવરોધ દૂર થાય.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
- *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-ભાગ્ય યોગે વિવાહ ની સંભાવના.
- *નોકરિયાતવર્ગ*:-કાર્યબોજ નો પ્રશ્ન હલ થાય.
- *વેપારીવર્ગ*:-લાભદાયી કાર્યરચના થાય.
- *પારિવારિક વાતાવરણ*:-કસોટી યુક્ત સમય.સ્વસ્થતા ટકાવવી.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૨
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અજંપો દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-નકારાત્મકતા છોડવી.
- *પ્રેમીજનો* :-અજંપો મુંઝવણ રહે.
- *નોકરિયાતવર્ગ* :-તણાવ દુર થાય.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નનું મીઠું ફળ ચાખી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-સમય સુધરે.મૂંઝવણ દૂર થાય.
- *શુભરંગ*:-નારંગી
- *શુભઅંક*:-૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત રહે.
- *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ કામ ન લાગે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ જોઈ સમજીને ચાલવું હિતાવહ રહે.
- *શુભ રંગ* :- ભૂરો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:-મિલનમાં અવરોધની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી રહે.
- *પારિવારિકવાતાવરણ*:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*: ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે મૂંઝવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
- *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત ફળદાયી બને.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો સફળતા અપાવે.
- *વેપારી વર્ગ*:- વિવાદિત સંજોગ થી દૂર રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:- ૬