જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને ભાગ્યયોગ મુલાકાત ફળે

*તારીખ ૩૧-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બારસ ૧૦:૪૦ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- અનુરાધા ૨૨:૨૫ સુધી.
  • *યોગ* :- શૂલ ૧૮:૦૦ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૭
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૬
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનની મુંઝવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમય થંભી જતો જણાય.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળ સમય જણાય.
  • *વેપારીવર્ગ*:-સમસ્યા ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- અવિચારી નિર્ણય ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :જતું કરવાથી સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-ભાગ્ય યોગે મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-સંઘર્ષ બાદ નોકરી મળે.
  • *વેપારીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળ વાતાવરણ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :-૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ ઉકલતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળે.
  • *પ્રેમીજનો*:-લવ મેરેજ અંગે સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરિની અપેક્ષા વધે.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિચારીને નિર્ણય લેવો હિતદાયક.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક શાંતિ જળવાઈ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંવાદિતા ફળદાયી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાતના પ્રયત્નો ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-લાભની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક કાર્ય સફળ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ*:પોપટી
  • *શુભ અંક*:-૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન મળે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા મૂંઝવણ યથાવત રહે.
  • *પ્રેમીજનો* :-વિરહની વેદના રહે.
  • *નોકરિયાત વર્ગ* :-સમસ્યાને હલ કરી શકો.
  • *વેપારીવર્ગ* :-સફળતાની તક પ્રાપ્ત થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉલજન દૂર થાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યાનું સમાધાન મળે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળતા લાગે.
  • *પ્રેમીજનો*:-નિરાશા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિકારક સંજોગ.
  • *વેપારીવર્ગ*:-અવરોધો દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભની આશા.સામાજિક કામ કરી શકો.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:-૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મતભેદ થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રસંગે અંગે સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-દિવસ સારો રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યાનું સમાધાન શક્ય રહે.
  • *વ્યાપારી વર્ગ*અટકતા કાર્ય થઈ શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-અવરોધ દૂર થાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-ભાગ્ય યોગે વિવાહ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-કાર્યબોજ નો પ્રશ્ન હલ થાય.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી કાર્યરચના થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-કસોટી યુક્ત સમય.સ્વસ્થતા ટકાવવી.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અજંપો દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-નકારાત્મકતા છોડવી.
  • *પ્રેમીજનો* :-અજંપો મુંઝવણ રહે.
  • *નોકરિયાતવર્ગ* :-તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નનું મીઠું ફળ ચાખી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-સમય સુધરે.મૂંઝવણ દૂર થાય.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:-૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ કામ ન લાગે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ જોઈ સમજીને ચાલવું હિતાવહ રહે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મિલનમાં અવરોધની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*: ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત ફળદાયી બને.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો સફળતા અપાવે.
  • *વેપારી વર્ગ*:- વિવાદિત સંજોગ થી દૂર રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬