જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક રીતે લાભ થશે
*તારીખ-૦૧-૦૩-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- ચૌદસ ૨૫:૦૩ સુધી.
- *નક્ષત્ર* :- ધનિષ્ઠા ૨૭:૪૯ સુધી.
- *વાર* :- મંગળવાર
- *યોગ* :- પરિઘ ૧૧:૧૮ સુધી.
- *કરણ* :- વિષ્ટિ,શકુની.
- *સૂર્યોદય* :-૦૭:૦૧
- *સૂર્યાસ્ત* :-૧૮:૪૧
- *ચંદ્ર રાશિ* :- મકર ૧૬:૩૩ સુધી. કુંભ
- *સૂર્ય રાશિ* :- કુંભ
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* મહાશિવરાત્રી,શિવ પૂજન, નિશિથ કાળ ૨૪:૨૬ થી ૨૫:૧૫.
- પ્રથમ પ્રહર ૧૮:૪૩ થી ચાલુ.
- દ્વિતીય પ્રહર ૨૧:૪૩ થી ચાલુ.
- તૃતીય પ્રહર ૨૪:૫૧ થી ચાલુ.
- ચતુર્થ પ્રહર ૨૭:૫૫ થી ચાલુ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- સમસ્યા ઘેરી બને.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ રહે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં વિઘ્ન આવે.
- *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
- *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા વધારે.
- *વેપારીવર્ગ*:-અકળામણ ચિંતા દૂર થાય.
- *પારિવારિકવાતાવરણ*:- નકારાત્મકતાથી દૂર રહેવું.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ
- *સ્ત્રીવર્ગ*:- સમસ્યાનું નિવારણ મળે.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-પરદેશ ની નોકરી ના સંજોગ.
- *વેપારીવર્ગ*:- ઉદ્વેગ ચિંતા ના સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-આવક સામે ખર્ચ વધે.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*: ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ક્ષેત્ર સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-આશા ઉત્સાહ જામે.
- *પ્રેમીજનો*:-સમસ્યા રહે.
- *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
- *વેપારી વર્ગ*:-ભાગીદારીના પ્રશ્ન સતાવે.
- *પારિવારિક વાતાવરણ*:-ઋણ ચૂકવણું હપ્તાની ચિંતા જણાય.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યાનો હલ મળે.
- *પ્રેમીજનો* :- વિપરીતતા રહે.
- *નોકરિયાત વર્ગ* :- આંતરિક ખટપટ રહે.
- *વેપારીવર્ગ* :-લાભની આશા ઠગારી નીવડે.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક શાંતિ જળવાઈ રહે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ પ્રયત્નથી ચિંતા હટે.
- *લગ્નઈચ્છુક* :- સમય-સંજોગો નો સાથ રહે.
- *પ્રેમીજનો*:-બનાવટથી બચવું.
- *નોકરિયાત વર્ગ*:-તણાવના સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:- અગત્યનું કામ સફળ બને.ચિંતા દૂર થાય.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૩
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:ભૌતિક સુખ-સગવડ માં ફેરફાર થાય.
- *લગ્નઈચ્છુક* :-અતિ અપેક્ષાથી ચિંતા રહે.
- *પ્રેમીજનો*:- વિરહના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-અકસ્માતની સંભાવના ચેતવું.
- *વ્યાપારી વર્ગ*:આર્થિક વિટંબણા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-લાગણી દુભાઈ શકે.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિરોધાભાસ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના રહે.
- *પ્રેમીજનો*:-ધરણા શક્ય ન બને.
- *નોકરિયાતવર્ગ*:-અવરોધ કસોટી રહે.
- *વેપારીવર્ગ*:-લાભની શક્યતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-સમસ્યામાં સાનુકૂળતા ની આશા ફળતી લાગે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ મા સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ જણાય.
- *પ્રેમીજનો* :-ઉત્સાહ ઉમંગ રહે.
- *નોકરિયાતવર્ગ* :- પ્રયત્ન સફળ બને.
- *વેપારીવર્ગ*:-નાણાકીય બાબતે રાહત રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યાઓ સુલજાવવી.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંજોગોને સવાર ન થવા દેવા.
- *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતામાં સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- મુલાકાતમાં તણાવ રહે.
- *નોકરિયાત વર્ગ*:કામકાજમાં અવરોધ રહે.
- *વેપારીવર્ગ*:મદદ મળી રહે.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક કસોટી રહે.
- *શુભ રંગ* : જાંબલી
- *શુભ અંક*: ૨
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- તક સંજોગ બને.
- *પ્રેમીજનો*:- અકળામણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બને.
- *વેપારીવર્ગ*: ઉલજનમાં રાહત થાય.
- *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
- *શુભરંગ*:-વાદળી
- *શુભઅંક*:- ૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચકમક રહે.
- *લગ્નઈચ્છુક* :-ચિંતામાં રાહત થાય.
- *પ્રેમીજનો*:- સાવધાની વર્તવી.
- *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
- *વેપારી વર્ગ*:- સીઝનલ વેપારમાં સરળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ/પડવા-વાગવાથી સંભાળવું.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૩