આ 5 ભારતીય એક્ટરના સ્ટંટ જોઇને તમે પણ બોલી ઉઠશો WOW! જેમાં નંબર 3 તો…

એક્શન ફિલ્મોનો એક અલગ જ ફેન વર્ગ છે. પણ આ ફિલ્મોમાં એક્શન દ્રશ્યો કરતી વખતે સ્ટાર્સને ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને ક્યારેક તો તેમને ઇજા પણ થતી હોય છે. હોલીવૂડમાં ટોમ ક્રૂઝ પોતાની ફિલ્મોમાં એક્શન દ્રશ્યો જાતે જ કરે છે પછી ભલે તે ગમે તેટલા અઘરા કેમ ન હોય.

image source

જો કે ઘણા બધા સ્ટાર્સ એવા પણ છે જેઓ અઘરા એક્શન દ્રશ્યો પોતાના બોડી ડબલ પાસે કરાવે છે. પણ ભારતીય ફિલ્મોના આ સ્ટાર્સ તો પોતાના એક્શન દ્રશ્યો જાતે જ કરે છે. પછી ભલે તેમને તેમાં ગમે તેટલો શારીરિક શ્રમ કેમ ન ઉઠાવવો પડે. તો ચાલો અમે તમને બતાવીએ આ ભારતીય સ્ટાર્સ વિષે.

વિદ્યુત જામવાલ

image source

વિદ્યુત જામવાલને ભારતના સૌથી સાહસુ એક્શન હીરો ગણવામા આવે છે. તેમણે કમાંડો ફિલ્મની સિરિઝ કરી છે અને તે એક એક્શનથી ભરપુર ફિલ્મ સિરિઝ છે જેમાંના એક-એક દ્રશ્ય વિદ્યુતે જાતે જ કર્યા છે. તેમની એક્શન દર્શકોને ખૂબ પસંદ છે.

ટાઇગર શ્રોફ

image source

ટાઇગર શ્રોફનો તો જાણે જન્મ જ એક્શન ફિલ્મો કરવા માટે થયો છે. તેમણે હજું બોલીવૂડમાં પ્રવેશ જ કર્યો છે પણ પોતાના આકર્શક ફીઝીક અને મૂવ્ઝના કારણે તેમણે પોતાના કરોડો ફેન્સનો એક અલગ વર્ગ ઉભો કરી દીધો છે.

image source

તેમની એક્શન સ્ટાઇલ એકદમ આધુનિક છે. તેઓ પોતાની ફિલ્મોના એક્શન દ્રશ્યો જાતે જ કરવાનું પસંદ કરે છે.

અક્ષય કુમાર

image source

અક્ષય કુમારને આપણે ખીલાડી કુમાર તરીકે ઓળખીએ છીએ. તેમણે પોતાની ફિલ્મી કેરીયરમાં મોટા ભાગની ફિલ્મો એક્શન ફિલ્મો જ કરી છે. અને તેઓ એક માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે અને આજે તેઓ બાળકો યુવાનો તેમજ વૃદ્ધોમાં પોતાની ફીટનેસના કારણે જાણિતા છે. તેમની લગભગ બધી જ ફિલ્મો હિટ ગઈ છે. તેઓ પણ પોતાની ફિલ્મોના એક્શન દ્રશ્યો જાતે જ કરે છે. તેઓ છેલ્લા 28 વર્ષથી બોલીવૂડમાં કામ કરે છે.

અલ્લૂ અર્જુન

image source

અલ્લૂ અર્જુન સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપર સ્ટાર છે. તેઓ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપે છે. સાઉથ ન્ડિયન ફિલ્મોમાં પોતાના ડેરડેવિલ સ્ટંટ માટે જાણીતા છે. તેમની લગભગ બધી જ ફિલ્મો હિન્દીમાં ડબ્બ કરવામા આવી છે માટે માત્ર સાઉથ ઇન્ડિયામાં જ નહીં પણ સમગ્ર દેશમાં તેમનો એક અલગ ફેન વર્ગ છે.

વિષ્ણુ માંચૂ

image source

વિષ્ણુ માંચૂ તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર છે. તેઓ છેલ્લા 16 વર્ષથી પોતાની એક્શન ફિલ્મના દ્રશ્યો જાતે જ શૂટ કરે છે તેમણે ક્યારેય કોઈ બોડી ડબલનો ઉપયોગ નથી કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત