જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે વ્યવસાયને લગતા સારા સમાચાર મળે

*તારીખ ૧૫-૦૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૨૪:૫૮ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૨૩:૨૨ સુધી.
  • *યોગ* :- બ્રહ્મ ૧૪:૩૩ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૬
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૦૯:૫૨ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન અંગે સભાન રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:- મર્યાદા અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ગુચવણ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક શાંતિ જળવાઈ રહે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા બની રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ ચિંતા જણાય.
  • *વેપારીવર્ગ*:- કર્જ ઋણ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સકારાત્મક બનવુ.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:- તણાવ મુકિત નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:- નાણાભીડ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-જાત પર નિર્ભર રહેવું. આશાસ્પદ સંજોગ રહે.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- વિપરિત સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- અજંપો ચિંતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- સ્વસ્થતા ટકાવવી.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન સફર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનના પ્રશ્નો સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગો નો સાથ મળી રહે.
  • *પ્રેમીજનો* :- મિલન મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- આપસી મતભેદ નિવારવા.
  • *વેપારીવર્ગ* :- ચિંતાનો બોજ હળવો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-જટિલ પ્રશ્નો નો ઉકેલ સંભવ બને.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્ત રહી શકશો.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા વ્યગ્રતા બનેલી રહે.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ તક ઊભી થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- મુંજવણ,પ્રશ્નો હલ થતાં જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ભાગ્ય નો સાથ સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાત્વિક આચરણ સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:-મુસાફરી માં સાવધાની વર્તવી.
  • *વ્યાપારી વર્ગ*:અકળામણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક તક મળે ઝડપવી.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સરકતાં જણાય.
  • *પ્રેમીજનો*:- માનહાની નાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ*:તણાવ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- મહેનત વધારવી જરૂરી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરીનું આયોજન જાળવવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિપરિતતામાં સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો* :- માન ન માન મે તેરા મહેમાન સાવધ રહેવું.
  • *નોકરિયાતવર્ગ* :- મતભેદ દુર થાય.
  • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામકાજ સાનુકૂળ બને.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૧

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનદુઃખ નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા પીછો ન છોડે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળી રહે.
  • *વેપારીવર્ગ*:-હરિફ થી સાવધાની વર્તવી.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે પ્રવાસ મુસાફરી સંભાવનાં.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ ની સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત મિલન સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મનમુટાવ નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા સુધરે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- વિરહ વિલંબ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન બઢતી સંભવ રહે.
  • *વેપારી વર્ગ*:- સંજોગ સમસ્યા માં રાહત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહવાહનનાં સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૫