જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કઈ રાશિનો કેવો રહેશે દિવસ, કોને લાભ અને કોને થશે નુકસાન

*તારીખ ૦૩-૧૦-૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • *તિથિ* :- બારસ ૨૨:૩૦ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- મઘા ૨૭:૨૬ સુધી.
  • *યોગ* :- સાધ્ય ૧૬:૧૭ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૪
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* બારસ નું શ્રાદ્ધ,

રેંટિયા બારસ,સંન્યાસિના મહાલય,મઘા શ્રાદ્ધ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા માટે અક્કડ વલણ ત્યાગવું.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સંકડામણ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ધીરજની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૨
  • *વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-નકારાત્મકતા છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મકતા સાનુકૂળતા અપાવે.
  • *પ્રેમીજનો*:- મિલનમાં વિલંબના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- નવી તકના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- સફળતા માટે પ્રયત્નો ફળદાયી.
  • *પારિવારિકવાતાવરણ*:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૬
  • *મિથુન રાશિ

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- નવી તકના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- બંધન યોગની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સખ્ત કામના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- સમસ્યાનો ઉકેલ મળવાની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ ચિંતા દૂર થાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧
  • *કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગુંચવણ ચિંતા દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા ઉચાટ રહે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- અકળામણ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-સમસ્યા હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સાવચેતી વર્તવી હિતાવહ રહે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫
  • *સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનની ગુંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો* :- અવરોધ દૂર થતો જણાય.
  • *નોકરિયાત વર્ગ* :- તણાવના સંજોગ.
  • *વેપારીવર્ગ* :- ચિંતામાં દિવસ પસાર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨
  • *કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:અકળામણ બેચેની રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-કાનૂની ગુંચથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી/કાર્ય સ્થળ બદલવાના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-પ્રવાસ મુસાફરીનું આયોજન બને.
  • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૧
  • *તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સુધરે,સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-નકારાત્મકતા છોડવી.
  • *વ્યાપારી વર્ગ*:કાર્ય સ્થળે સમસ્યા ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુની કરી ફાવે નહિ.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮
  • *વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનની મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળ સંજોગનો સંભાવના.
  • *પ્રેમીજનો*:- મતભેદથી દૂર રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ નિર્ણયના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- સાવધાની જરૂરી.
  • *પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક વિચારથી દૂર રહેવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૩
  • *ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અંજપો દૂર થતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં પ્રગતિ જણાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાતમાં સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રયત્નો સફળ બને.
  • *વેપારીવર્ગ*:-અવિચારી ખર્ચ ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિવારના સહકારથી નવા નિર્ણયો લઈ શકાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭
  • *મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય બોજ મનોભાર રખાવે.
  • *વેપારીવર્ગ*:-આશા ફળતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૯
  • *કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નથી મતભેદ.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સફળ થતા જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત આસાન બને.
  • *નોકરિયાત વર્ગ*:- મનોવ્યથા ચિંતાના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા વ્યગ્રતા મુક્તી થાય.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૯
  • *મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉગ્રતા/વ્યગ્રતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- વાતચીત માં વિલંબ રહે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન વ્યર્થ જતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મતભેદના સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- ચિંતા મનોવ્યથા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- ચિંતામાં દિવસ પસાર થાય
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૮