24.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૭-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- ચોથ ૧૪:૩૩ સુધી

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની

યોગ :- વરિયાન ૦૮:૫૭ સુધી,પરિઘ ૨૯:૫૦ સુધી

કરણ :- વિષ્ટિ ભદ્ર, ૧૪:૩૩ સુધી, બવ ૨૫:૧૭ સુધી

સૂર્યોદય :-૦૬:૧૦

સૂર્યાસ્ત :-૧૯:૧૯

ચંદ્ર રાશિ :- સિંહ ૨૧:૩૫ સુધી. કન્યા ૨૧:૩૫ થી ચાલુ.

સૂર્ય રાશિ :- કર્ક

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહેતી જણાય.

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગેના સંજોગો ઉજળા મળતા હોય.કાર્ય સફળ બને.

પ્રેમીજનો:-સમયનો સાથ આપની સાથે રહે. મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.આર્થિક સંકટ ટળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સકારાત્મક વલણ થી ચિંતા દૂર થાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ચિંતા સતાવ્યા કરે.

સ્ત્રીવર્ગ:-જીવનની સમસ્યા નું નિરાકરણ શોધવું.ધીરજના ફળ મીઠા.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની વાતો માં થોડી રુકાવટ જણાય.ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં સમસ્યા રહી શકે. વિલંબ થઈ શકે.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળે ધાર્યું કામ ન થાય.

વ્યાપારી વર્ગ:-વેપાર ઓછો થાય. કરંજની ચિંતા ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી. મતભેદ થી દૂર રહેવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં તણાવ યુક્ત સમય રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મકાન-મિલકતના પ્રશ્નો રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની અટકળો ચાલતી રહે.સમય વ્યતીત થાય.

પ્રેમીજનો:- પોતાની વાતની જડતાથી સંબંધો વણસી શકે.

નોકરિયાત વર્ગ:-વ્યવસ્થિત નોકરીની શોધમાં મન વ્યગ્ર રહે.

વેપારીવર્ગ:- મકાન-મિલકત,સંપત્તિના કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- ઘણા સમયથી અટકતા કામો થાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે અકળામણ રહે. તબિયત સંભાળવી.

સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યા હલ થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સાનુકૂળ જવાબથી હર્ષોલ્લાસ રહે.

પ્રેમીજનો:- મિલન અંગે વ્યાકુળતા રહે.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સારા પગારવાળી નોકરી મળી શકે.

વેપારી વર્ગ:- જૂની ઉઘરાણી મળી શકે. ધીરજથી કામ લેવું.

પારિવારિક વાતાવરણ:-અનેક કામ એક સાથે લઈને ન ચાલવું.પ્રગતિકારક દિવસ.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૨

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ગુંચવણો દૂર થતી જણાય.

સ્ત્રીવર્ગ:- પોતાના જક્કી વલણથી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- સમય અને સંજોગ સાથ ના આપતા હોય તેમ લાગે.

પ્રેમીજનો :- આપસમાં અલગાવ,મતમતાંતર રહે.

નોકરિયાત વર્ગ :-મિત્રની મદદથી નોકરીના પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ :- બહારના ઓર્ડરમાં સાનુકૂળતા રહે.આર્થિક સંકડામણ પરેશાન કરે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સહયોગ મળી રહે. સ્નેહીથી મિલન.

શુભ રંગ :-વાદળી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ઓનલાઈન ની ઉલજન સુલજાવવી મુશ્કેલ બને.

સ્ત્રીવર્ગ:- સામાજિક સમસ્યા નું નિરાકરણ મળતું દેખાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં હિતનો ટકરાવ હોઈ શકે.

પ્રેમીજનો:- ખોટી તરંગી વાતોથી ભરમાશો નહીં.

નોકરિયાત વર્ગ:-ભાગ્યના યોગે કામકાજ થતા હોય સંભાળવું.

વેપારીવર્ગ:- વેપાર અંગેની ઉલજણ સુલજતી દેખાય.

પારિવારિક વાતાવરણ:- નાની મુસાફરી થઇ શકે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના આયોજન ની ઉણપ થી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો ફળદાયી રહે.

પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- મળેલ જવાબદારી કુનેહ પૂર્વક સંભાળી શકો.લાભની તક.

વ્યાપારી વર્ગ:-વેપારની સમસ્યાને ઉકેલવા ની તક મળે.

પારિવારિક વાતાવરણ:- આર્થીક, કૌટુંબિક,પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળતા સર્જાતી દેખાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગેના પ્રયત્નો ફળદાયી જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં વધુ મહેનતની જરૂર જણાય.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નો ફળદાયી રહે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ઉકેલવાની તક સર્જાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ખૂબ મહેનત છતાં કસોટી થતી લાગે.

સ્ત્રીવર્ગ:-સામાજિકનું કામગીરી અંગે વ્યસ્તતા વધે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં હિતશત્રુઓ વિઘ્ન નાખી શકે.

પ્રેમીજનો :- પ્રેમની વાતમાં ધીરજથી આગળ વધવું.

નોકરિયાતવર્ગ :-નોકરીના મામલે ચિંતા રહે.

વેપારીવર્ગ:-જૂના લેણાં, કર્જ ની ચિંતા. ઉઘરાણી મળે નહીં.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વિચાર તથા તર્ક-વિતર્ક છોડવા શુભ રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા સર્જાય.

સ્ત્રીવર્ગ:-સામાજિક કાર્યોમાં સાનુકૂળતા સર્જાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં અડચણ જણાય.

પ્રેમીજનો:- માનસિક અશાંતિ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા,વ્યથા હશે તો દૂર થશે.

વેપારીવર્ગ:- નાણાભીડનો ઉકેલ મળે. વ્યાપારમાં સાનુકૂળતા સર્જાય.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન વ્યવસ્થિત કરવું શુભ રહે.

સ્ત્રીવર્ગ:-સંતાન અને પરિવારની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- આપની વાતચીત અટકતી હોય તેવું લાગે.

પ્રેમીજનો:-પ્રેમના મામલે છળકપટથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- અન્ય સ્થળે કામ શોધવું જરૂરી બને.

વેપારીવર્ગ:- વેપાર અંગેના પ્રયત્નો ફળદાયી નીવડે.

પારિવારિક વાતાવરણ:-આવકમાં બચત ન થાય.ચિંતા રહે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-વડીલની તબિયતની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે જક્કી વલણ છોડવું. હિતાવહ રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત ના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાત વર્ગ:- સખત મજૂરી કરવી પડે તેવું કામ મળે.

વેપારી વર્ગ:- વેપારમાં વ્યથા, ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- ધીરજની કસોટી થતી લાગે. આવેશ ક્રોધ ઉપર કાબૂ રાખવો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત