04.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૭-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- દશમ ૧૯:૫૭ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૦૯:૦૭ સુધી.
  • યોગ :- સુકર્મા ૧૨:૨૫ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૦૩
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-રજા સાથે મજાનો દિવસ.
  • લગ્નઈચ્છુક :-સાનુકુળ બની રહે.
  • પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ કાર્ય ભાર રહે.
  • વેપારીવર્ગ:-ધાર્યું ન થાય.
  • પારિવારિકવાતાવરણ:- કામકાજમાં અવરોધ આવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા સાથે મુસાફરી પ્રવાસ થાય.
  • લગ્નઈચ્છુક :-વિવાદિત સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત મુસાફરી થાય.
  • નોકરિયાત વર્ગ:-અટકતા સંભવ બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક અવરોધની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- વિપરીત સંજોગો ચિંતા રખાવે .
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:- રજા સાથે વિશેષ કાર્યભાર ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- આનંદ ઉલ્લાસ યુક્ત દિવસ રહે .
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનું સમાધાન મળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ખુશીમાં દિવસ વ્યતીત થાય.
  • વેપારી વર્ગ:-રજા સાથે શાંતિ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સંવાદિતા સર્જી શકો.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો :- વિરહના યોગ બને.
  • નોકરિયાત વર્ગ :- ધારણા મુજબ ન થાય.
  • વેપારીવર્ગ :- આર્થિક વિટંબણા રહે.
  • પારિવારિક વાતાવરણ:-એકંદરે દિવસ સારો રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગૂંચવણ ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-રજામાં વિશેષ કાર્યની જવાબદારી મળે.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રવાસની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:બોલચાલમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-આકસ્મિક અવરોધની સંભાવના.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- વિવાદની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:નાણાભીડ રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રહે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બને.
  • પ્રેમીજનો:-કાનૂની સમસ્યા નડે.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ સંજોગ બની રહે.
  • વેપારીવર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-કેટલીક સમસ્યા બાદ સાનુકૂળતા.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક બેચેની ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો :- મિલન-મુલાકાત મુશ્કેલ રહે.
  • નોકરિયાતવર્ગ :-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસને સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-મતભેદ નિવારવા શુભ રહે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- કોઈ પ્રપોઝ કરી શકે છે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી માટે સામેથી આમંત્રણ મળી શકે.
  • વેપારીવર્ગ:-થોડો ચિંતાયુક્ત દિવસ રહે.
  • પારિવારિકવાતાવરણ:-જુનુ ચુકવણું વ્યાજની ચિંતા રહે.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં વિખવાદ રહે.
  • લગ્નઈચ્છુક :-વ્યથા ચિંતા સતાવે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-રજા સાથે અવરોધથી ચિંતા.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા મુંઝવણ રહે.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળતા રખાવે.
  • પ્રેમીજનો:- મિલન-મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો રચાતા જણાય.
  • વેપારી વર્ગ:- વિશેષ આવક ઊભી થઈ શકે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ