05.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- એકાદશી ૨૨:૩૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ભરણી ૧૨:૧૩ સુધી.
  • યોગ :- ધૃતિ ૧૩:૩૦ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૩
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મેષ ૧૯:૦૧ સુધી.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ યોગિની એકાદશી (સાકર)

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-તર્ક વિતર્ક છોડવા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-નિવૃત્તિના સંજોગ બની રહે.
  • વેપારીવર્ગ:-વ્યગ્રતા ચિંતાનું આવરણ.
  • પારિવારિકવાતાવરણ:- મહેનત પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-શંકા કુશંકાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-તક સરકે,અવરોધ.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે મુસાફરી.
  • વેપારીવર્ગ:- બિનજરૂરી ખર્ચ વ્યય રોકવા.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક કામકાજમાં સાવધ રહેવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- આયોજન કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-ઉચ્ચ સારી નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:- કાર્યમાં સફળતા,પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પડવા વાગવાથી સંભાળવું.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક સંજોગ ઉભા થાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલીથી સંજોગ ગોઠવાય.
  • પ્રેમીજનો:-મિલન અંગે ઉચાટ બેચેની રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ વ્યવસાય નાં સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળ પરિસ્થિતિ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યયોગે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો :- અક્કડ વલણથી અંતરાય.
  • નોકરિયાત વર્ગ :- નોકરીની ચિંતા રહે.
  • વેપારીવર્ગ :- નાણાભીડનાં સંજોગ સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નાથવા હિતાવહ રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :- ધીરજની કસોટી થતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતાના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-આવક ઘટતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:- વ્યથા,ચિંતા મા દિવસ પસાર થાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:નાણાંભીડના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- મુલાકાત-મુસાફરીના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મહેનત ફળદાયી બને.
  • વ્યાપારી વર્ગ:ખર્ચ વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવું.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ મેરેજના સંજોગ.
  • પ્રેમીજનો:- મેરેજ ના યોગ બને.
  • નોકરિયાતવર્ગ:- બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:- સંવાદિતા ઉપયોગી બને.
  • પારિવારિક વાતાવરણ:-હરીફ/શત્રુ થી હાની થઈ શકે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગભરામણ ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-યોગના સંજોગ રચાય.
  • પ્રેમીજનો :- બેચેની ઉચાટ ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :- પ્રવાસના સંજોગ.
  • વેપારીવર્ગ:- નાણાભીડ હોય ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના ઉપયોગી બને.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ અડચણ આવે.
  • પ્રેમીજનો:-માન ન માન મૈં તેરા મહેમાન.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન ઉકેલાય ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-જરૂરત ની મદદ મળી રહે.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહમકાન અંગે ચિંતા વિચારણા રહે.
  • લગ્નઈચ્છુક :-અંતરાય અવરોધ જણાય.
  • પ્રેમીજનો:-અક્કડતા અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-આયોજનપૂર્વક સાનુકૂળતા મળે.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભરંગ:- વાદળી
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ધીરજપૂર્વક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા આભાસ રૂપી જણાય.
  • પ્રેમીજનો:-ધાર્યું ન થતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- સરકારી નોકરીના સંજોગો બને.
  • વેપારી વર્ગ:- લાભદાયી તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-વિરોધી હરીફ થી ચિંતા ઘેરાયેલી રહે
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ