10.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૬-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ ૧૬:૨૪ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- રોહિણી ૧૧:૪૫ સુધી.
  • યોગ :- ધૃતિ ૦૭:૪૮ સુધી.
  • કરણ :- નાગ,કિંસ્તુઘ્ન.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :-વૃષભ ૨૫:૧૦ સુધી. મિથુન
  • સૂર્ય રાશિ :-વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -ભાવુકા અમાવસ્યા,શનિશ્વર જયંતિ,કંકણાકૃતિ(સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચ ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-શાંતિ રાખવી.
  • પ્રેમીજનો:- અંજપો બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ ઉગ્રતાથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-ધીરજનાં ફળ મીઠાં.
  • પારિવારિકવાતાવરણ:- મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યથા ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ રહે.
  • પ્રેમીજનો:-મન મુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:- વિલંબના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વના કામમાં પ્રગતિના સંજોગ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ દિવસ.
  • લગ્નઈચ્છુક :-વિલંબ રખાવે.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-અડચણના સંજોગ.
  • વેપારીવર્ગ:- મુસાફરી ભારે પડે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ,વ્યય,નાણાંભીડના સંજોગ.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :- અડચણ રહી શકે.
  • પ્રેમીજનો:-મોજ મજાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ વ્યયથી બચવું.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- ગ્રહમાન સુધરતાં જણાય.
  • પ્રેમીજનો :- મિલન મુલાકાત.
  • નોકરિયાત વર્ગ :- ધીરજથી કામ કરવા.
  • વેપારીવર્ગ :- ઉલજન બનેલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.માનસિક વ્યગ્રતા.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-આપસી મનમેળ જાળવવો.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય બોજની સમસ્યા.
  • વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- શાંતિથી દિવસ પસાર કરવો.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-ધીરજ વર્તવી.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા વ્યથા ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:ઉલજન ચિંતાના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-શાંતિથી દિવસ પસાર કરવો.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ.
  • લગ્નઈચ્છુક :- ઉલજનના સંજોગ.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાત.
  • નોકરિયાતવર્ગ:-માનસિક વ્યગ્રતા.
  • વેપારીવર્ગ:- વિલંબ તણાવના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા વિવાદ ટાળવા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યાનું સમાધાન મળતું જણાય.
  • લગ્નઈચ્છુક :-મન પર કાબૂ રાખવો.
  • પ્રેમીજનો :-મિલનની સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ :- ઉતાવળો નિર્ણય ટાળવો.
  • વેપારીવર્ગ:- હરીફની ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગેથી જાળવવું.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૩

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-માનસિક અંજપો.
  • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ અવરોધ પલટાતા જણાય.
  • વેપારીવર્ગ:-ઉદ્વેગ અશાંતિ રહે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક ગૂચ ઉકલતી જણાય.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :- સવાંદિતા સર્જી શકો.
  • પ્રેમીજનો:- નિરાશા દૂર થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:- અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાય.
  • વેપારીવર્ગ:- અડચણના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી બનતી જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સવાંદિતા અવરોધ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-ચિંતાનો ઉપાય મળે.
  • નોકરિયાત વર્ગ:-લાભ અટકતો જણાય.
  • વેપારી વર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક કાર્ય રચના થાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ