14.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૦૮:૦૪ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૨૭:૪૩ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૩:૨૬ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- સિંહ.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન ની ચિંતા દુર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-મર્યાદા ની લક્ષ્મણ રેખા ન ઓળંગવી.
  • નોકરિયાત વર્ગ:-આપસી મતભેદ ટાળવા.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક ઉલજન સતાવે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સકારાત્મકતા બતાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ રહી શકે.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:- સફળતા પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- અશાંતિના વાદળ વિખેરાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:- મુસાફરીની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય મતભેદ નિવારવા.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ધારણા મુજબ ન બને.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ધીરજથી નિર્ણય લેવો.
  • વેપારી વર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ બને.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનમાં પ્રસન્નતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
  • પ્રેમીજનો :-આપસી મનમુટાવ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-વ્યવસાયિક પ્રશ્ને ચિંતા રહે.
  • વેપારીવર્ગ :- આર્થિક સંકડામણથી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દૂર થતો જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા આવેશ છોડવા.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-પ્રવાસ શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે મુસાફરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચમાં વધારો થાય.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મિલકત સંપત્તિના પ્રશ્ને સાવધાની વર્તવી.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ બને.
  • વ્યાપારી વર્ગ:આર્થિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ સાંપડે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો:- મનમુટાવ રહે .
  • નોકરિયાતવર્ગ:-પદભાર વધવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા વરતાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-આકસ્મિક અડચણ આવે.
  • પ્રેમીજનો :- ચિંતા વ્યથા રહે.
  • નોકરિયાતવર્ગ :-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-આવકનો માર્ગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:- અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો તણાવ રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી મળી રહે.
  • પારિવારિકવાતાવરણ:-શત્રુની કારી ફાવે નહીં.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ધારણા મુજબ ન બને.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત કામ ન લાગે.
  • પ્રેમીજનો:-મનમુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થાન ફેરબદલ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-મહેનત ફળે.
  • પારિવારિકવાતાવરણ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય. પ્રવાસ ફળે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-અવરોધી ની સંભાવના.
  • પ્રેમીજનો:-અનુકૂળતા એ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-આપસી મતમતાંતર રહે.
  • વેપારી વર્ગ:- પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગો સુધરતા જણાય. વિચારીને ચાલવું.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ