17.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૩-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- ચોથ ૨૩:૩૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૦૭:૩૨ સુધી.
  • યોગ :- ઇન્દ્ર ૦૯:૦૦ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૪૭
  • સૂર્યાસ્ત :-૧૮:૪૭
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- વિનાયક ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં પ્રસન્નતા જણાય.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાઈ.
  • પારિવારિકવાતાવરણ:- પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય રહે જાળવવું.
  • લગ્નઈચ્છુક :-તક સર્જાતી જણાઈ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધારતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક પ્રવૃત્તિ અંગે જાળવવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે સંભવ.
  • પ્રેમીજનો:-તક મળે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-જરૂરી કામ કઢાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં અડચણ આવે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અગત્યનું કામ સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-તકની આશા ફળતી લાગે.
  • પ્રેમીજનો:-પ્રયત્ન ફળદાયી બને.
  • નોકરિયાત વર્ગ:-હળવાશથી રહેવું.
  • વેપારી વર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-ગેરસમજ દૂર થાય.વિવાદ થી દૂર રહેવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:-૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો :-જતું કરવાની ભાવના ઉપયોગી બને.
  • નોકરિયાત વર્ગ :-સંજોગોને સવાર ન થવા દેવા.
  • વેપારીવર્ગ :-વ્યાવસાયિક તણાવમુક્તિ સંભવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ બને.
  • લગ્નઈચ્છુક :-લાભની તક ઉપાડી લેવી.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય થાય.
  • નોકરિયાત વર્ગ:-સારો દિવસ પરંતુ કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-આપની ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યક્ષેત્રે બદલાવ ની સંભાવના.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:- એક

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વાતાવરણમાં બદલાવ જણાય.
  • લગ્નઈચ્છુક :-આપની વાત આગળ વધવાની સંભાવના.
  • પ્રેમીજનો:-સખ્તાઈ સાથે અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીનો બોજો વધે.
  • વ્યાપારી વર્ગ:-લેણદાર નો તકાદો વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભ અંગે વિઘ્ન જણાય.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટપટ થી સંભાળવું.
  • લગ્નઈચ્છુક :- સંજોગોમાં અંતરાય હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ રહે.
  • નોકરિયાતવર્ગ:-પદોન્નતિ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-લેણદાર થી સમાધાન શક્ય રહેવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં પ્રગતિ થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- નવાગૃહ નું આયોજન સંભવ.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાતવર્ગ :-નોકરીમાં બદલાવ સંભવ.
  • વેપારીવર્ગ:-કામકાજમા વિલંબ થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ-વ્યય થી સંભાળવું.પ્રવાસ થાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા વધે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ-વ્યય નાથવા હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક તંગદિલી રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ વ્યય વધે.
  • લગ્નઈચ્છુક :-વાતનો દોર સરકતો જણાય.
  • પ્રેમીજનો:-જબ પ્યાર કિયા તો ડરના ક્યા.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય ભાર ઓછો થાય.
  • વેપારીવર્ગ:-કાયદાકીય અડચણ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-જતું કરવાની ભાવના થી દરેક કામ આસાન રહે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક મોભો દબદબો વધે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ સંભવ.
  • પ્રેમીજનો:-માનસિક તણાવ વધે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવ ચિંતા વરતાય.
  • વેપારી વર્ગ:- અવરોધ યુક્ત દિવસ હોય ચિંતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં સાનુકૂળતા.આર્થિક મદદ મળે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ