જાણો આજનું પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોમાં નેતાગીરીના લક્ષણો જણાય તો કોઈને પારિવારિક રીતે ચિંતા રહે

તારીખ-૧૧-૦૩-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- નોમ અહોરાત્ર.
*નક્ષત્ર* :- મૃગશીર્ષ ૧૪:૩૬ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- આયુષ્માન ૨૭:૧૧ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૫૩
*સૂર્યાસ્ત* :-૧૮:૪૫
*ચંદ્ર રાશિ* :- મિથુન.
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* નવમી વૃદ્ધિ તિથી છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-સંવાદ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- ઉલજન દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગુંચ ઉકેલી શકાય.
*વેપારીવર્ગ*:-લાભ ની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન ગૂંચવાતું જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મમત ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી નાં સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:- અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકુળ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
*વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક પારીવારીક સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી નો અવસર મળે.
*વેપારી વર્ગ*:-લાભ ની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:- પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક કામ માટે સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો* :- સર્વિસ સાથે આંખ મિચોની.
*નોકરિયાત વર્ગ* :- ઉપરી થી તણાવ રહે.
*વેપારીવર્ગ* :- કર્મચારી થી વિવાદ.
*પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થતી જણાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન ની ચિંતા વ્યથા રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં યોગ રહે.
*પ્રેમીજનો*:-મન મુટાવ બની રહે.
*નોકરિયાત વર્ગ*:- કામગીરી સાનુકૂળ બને.
*વેપારીવર્ગ*:-નાણાભીડ થી ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*: ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહજીવનનાં કામ પાર પડે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- સખતાઈ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:મુંજવણ દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:ઉલજન દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-નવા સંપતિ તેમજ કાર્યરંભ નાં સંજોગ બને.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનમુટાવ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- હકારાત્મક બનવુ.
*પ્રેમીજનો*:- ડર ચિંતા નો માહોલ બનેલો રહે.
*નોકરિયાતવર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-કાર્યક્ષેત્ર માં મતભેદ થી દુર રહેવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૩

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-માંગલિક કાર્ય ની તૈયારી.
*પ્રેમીજનો* :- મુલાકાત નાં પ્રયત્ન ફળે.
*નોકરિયાતવર્ગ* :- સમસ્યા સુલજાતી જણાય.
*વેપારીવર્ગ*:- કર્જ ઋણ નાં ચૂકવણા ની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પારિવારિક કાર્યો સાનુકૂળ બને.
*શુભરંગ*: નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન ઉલજતો જણાય.
*પ્રેમીજનો*:- પ્રવાસ સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી બને.
*પારિવારિકવાતાવરણ*:-અણગમતી સ્થિતી દૂર થાય.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*: ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા નાં વાદળ હટે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત માં સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:- ધીરજ ની કસોટી થાય.
*વેપારીવર્ગ*:- નવા આયોજન નાં સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહનનો પ્રશ્ન બને.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઇ શકે.
*લગ્નઈચ્છુક* :- વિશેષ કોશિષ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે સાનુકૂળતા રહે.
*વેપારી વર્ગ*:- ચિંતા સમસ્યા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક ખર્ચ વ્યય વધે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૬