17.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૧૧:૩૫ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૧૩:૨૨ સુધી.
  • યોગ :- ગંડ ૨૬:૪૯ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૦૮
  • ચંદ્ર રાશિ :- મિથુન ૦૬:૫૩ સુધી. કર્ક
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-લાભદાયી તક સર્જાય.
  • લગ્નઈચ્છુક :-મન પર કાબૂ જરૂરી.
  • પ્રેમીજનો:-નિરાશા યુક્ત સમાચાર સાંભળવા મળે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ વધતો જણાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:- ચિંતા વિષાદના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બનતી જણાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-આશંકા વચ્ચે વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ થાય.
  • નોકરિયાત વર્ગ:-વધુ મહેનત કરવી પડે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નથી ઉઘરાણી મળતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતાં જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી સાનુકૂળ સંજોગ બને.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતી પૂર્વક ધ્યાન આપવું.
  • વેપારી વર્ગ:-અવરોધ યુક્ત દિવસ.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૪

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- સમસ્યાનું સમાધાન મળે.
  • લગ્નઈચ્છુક :- થોડો વિલંબ સર્જાય તો જણાય.
  • પ્રેમીજનો :-મત મતાંતર થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ :-કસોટી યુક્ત સમય.
  • વેપારીવર્ગ :-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ખોટી વાતોથી દોરવાવું નહીં.
  • પ્રેમીજનો:-છલ થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:- લાભદાયી કાર્યરચના થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીથી મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વ્યાકુળતા યુક્ત દિવસ.
  • લગ્નઈચ્છુક :-સમયનો દોર પાછળ ઠેલાઈ.
  • પ્રેમીજનો:-અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ વિખવાદ થી સંભાળવું.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક વિલંબ વધે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-માનસિક ઉદ્વેગ જણાય.
  • પ્રેમીજનો:-નિરાશા હાથ લાગે.
  • નોકરિયાતવર્ગ:-કાર્યસ્થળે અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ:-ધારણા મુજબ ન થતાં ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ મનોવ્યથા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :-તક ચૂક્યા તો પસ્તાવવાનું.
  • નોકરિયાતવર્ગ :-લાભની આશા ઠગારી નીવડે.
  • વેપારીવર્ગ:-સાવધાની વર્તવી હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળા નિર્ણય લેવા નહીં.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-પાત્રતા વિશે સભાન રહેવું.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન વધારવા હિતાવહ.
  • વેપારીવર્ગ:- પ્રગતિની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-સમસ્યા હલ થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:- સમાધાન યુક્ત નોકરી મળે.
  • વેપારીવર્ગ:-તકેદારી વધારવી.
  • પારિવારિકવાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબ ચિંતા રખાવે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-આપની વાત બનવાની શક્યતા.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ નો સાથ મળે.
  • વેપારી વર્ગ:- સફળતા પ્રાપ્ત થવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ