20.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૧૯:૧૯ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- અનુરાધા ૨૦:૩૪ સુધી.
  • યોગ :- શુક્લ ૧૯:૩૫ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ, બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૮
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- દેવશયની એકાદશી (દ્રાક્ષ),ચાતુર્માસ આરંભ,પંઢરપુર યાત્રા

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મન ભટકતું જણાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ઊભા થાય.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક ભીડ રહે.
  • પારિવારિકવાતાવરણ:- ઉતાવળા નિર્ણય ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-અપેક્ષા વધતી જણાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યથાવત રહે.
  • પ્રેમીજનો:- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:-આવકના માર્ગ ખૂલે.
  • પારિવારિકવાતાવરણ:- વિરોધી ની કારી ફાવે નહીં.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમય સરકે.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-ઉકેલ મળવાની તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બને.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
  • લગ્નઈચ્છુક :-નકારાત્મકતા છોડવી.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-આંતરિક મતભેદ ની સંભાવના.
  • વેપારી વર્ગ:-સ્વસ્થતા જાળવવી.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળે આંબા પાકે નહીં.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૪

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-વાત અટકતી જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ :-પ્રયત્નો ફળદાયી બને.
  • વેપારીવર્ગ :-ખર્ચા ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી સંભાળવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા રહે.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની જવાબદારી વધે.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી થી મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:-૯

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :- અંતરાય બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી શક્ય રહે.
  • વ્યાપારી વર્ગ:વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ.
  • નોકરિયાતવર્ગ:-આપસી મતમતાંતર રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા.તક મળે ઝડપવી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • પ્રેમીજનો :-વિલંબની સંભાવના રહે.
  • નોકરિયાતવર્ગ :-ચિંતાયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરીના સંજોગ.ધીરજ રાખવી.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગો વિપરીત બને.
  • લગ્નઈચ્છુક :-જતું કરી સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે .
  • નોકરિયાત વર્ગ:- દબાણના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-ખર્ચ વધે.નાણાભીડ રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:- વિદેશ પ્રવાસ ના સંજોગો બને.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-આપસી તકરારની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી થાય.
  • વેપારી વર્ગ:- સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિ,મહેનતનું ફળ મળે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ