21.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બારસ ૧૬:૨૮ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૧૮:૩૧ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૧૬:૧૨ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૮:૩૧ સુધી. ધન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- ગુજરાતમાં મોળાકત અને જયા પાર્વતી વ્રતઆરંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-વિલંબની સમસ્યા રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો છોડવા નહીં.
  • પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ સંબંધી ચિંતા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ વિલંબ રખાવે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ધંધામાં પ્રગતિની તક મળે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા ચિંતા ટળે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા હળવી બને.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉગ્રતા આવેશ છોડવા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉગ્રતા તણાવ છોડવા.
  • વેપારી વર્ગ:-આવેશ અજંપો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-શાંતિથી મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ઘર મકાન ના પ્રશ્ને રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો :-સમસ્યામાં રાહત જણાય.
  • નોકરિયાત વર્ગ :-કર્મચારી નો સહયોગ મળે.
  • વેપારીવર્ગ :-મિત્રનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ ઉકલતી જણાય.
  • લગ્નઈચ્છુક :-વિચારભેદ થી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-સમસ્યામાં રાહત જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતીપૂર્વક સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહી શકે.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારો પગાર મળવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:સંયમપૂર્વક ના નિર્ણયથી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-મતભેદ ટાળવા.સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા જણાય.
  • પ્રેમીજનો:-સમયની સમસ્યા વિલન બને.
  • નોકરિયાતવર્ગ:-આપસી વિખવાદ ટાળવા.
  • વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક શાંતિ જાળવવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- દ્વિધા યુક્ત માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • પ્રેમીજનો :-ઉલજન બનેલી રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રવાસ ના સંજોગો ઊભા થાય.
  • વેપારીવર્ગ:-માંગને પહોંચી વળવા ના પ્રયત્નો કરવા.
  • પારિવારિક વાતાવરણ:-દેશ પરદેશ મુસાફરીના યોગ બને.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક મતભેદ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના યોગ જણાય.
  • પ્રેમીજનો:- પ્રયત્ન સફળ બનતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્નો ફળતા જણાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક કાર્ય સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:-ગૃહ,વાહનનો નું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુંચ ઉકલતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-મિલન શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી થાય.
  • વેપારીવર્ગ:-સાવધાની વર્તવી.
  • પારિવારિકવાતાવરણ:-નાણાકીય તંગી અનુભવાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :- મતભેદ મૂંઝવણના સંજોગ.
  • પ્રેમીજનો:-આવેશાત્મક મતમતાંતર રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • વેપારી વર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો ઉકેલ મળે.મતભેદ ટાળવા.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ