23.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૪-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૨૧:૪૮ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- મઘા ૦૭:૪૨ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૧૪:૩૯ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૧૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૯
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- કામદા એકાદશી (લવિંગ),શ્રી વલ્લભાચાર્ય વધાઈ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-મનની મુરાદ પૂરી થતી જણાય.
  • પ્રેમીજનો:- સંવાદિતા જળવાઈ રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સમય જોઇને ચાલવું.
  • વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- મનની મુરાદ પૂરી થતી જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-સંજોગ વિલન બનતાં જણાય.
  • નોકરિયાત વર્ગ:-લાભદાયી તક રહે.
  • વેપારીવર્ગ:-યોગ્ય તક ઊભી થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- વિવાદ વિખવાદ ટાળવા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થતી લાગે.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન અટકતું જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયનો બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- અવરોધ દૂર થાય.
  • પ્રેમીજનો:- પ્રયત્નો સફળ ન બને.
  • નોકરિયાત વર્ગ:-કસોટી કારક સમય પસાર કરવો.
  • વેપારી વર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન કરવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૯

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ જણાય.
  • લગ્નઈચ્છુક :-ખટપટ થી સાવધ રહેવું.
  • પ્રેમીજનો :-વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-કાર્યક્ષેત્રે મહેનત વધે.
  • વેપારીવર્ગ :-અડચણ વધે ચિંતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતા જણાઈ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- હરવા-ફરવા ખાવા-પીવામાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા ની સંભાવના.
  • પ્રેમીજનો:-સહયોગ સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય ની કદર સંભવ બને.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય નો પ્રસંગ બને.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.શાંતિ ધારણ કરવી.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બનાવતા જણાવો.
  • પ્રેમીજનો:- સમસ્યા અંગે સમજ મળે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રગતિની તક.
  • વ્યાપારી વર્ગ:તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક કટોકટી હળવી બને.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ રચાઈ.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:- અવરોધ ની સમસ્યા હટે.
  • નોકરિયાતવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો મહેનત વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સજાગ રહેવું. તબિયત જાળવવી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રવર્ગ:- ખટપટ તણાવ જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :- ખટપટ ચિંતા રખાવે.
  • નોકરિયાતવર્ગ :- નોકરી અંગે સજાગ રહેવું.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળ સંજોગનો સામનો કરવો પડે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં ઉભી થતી અડચણ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- સાવધાની પૂર્વક ડુબકી લગાવવી.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સંજોગો સુધરતા જણાઈ.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૧

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-સ્વજનના સહકારથી વાત બની શકે.
  • પ્રેમીજનો:-પરાક્રમથી ચિંતા વરતાય.
  • નોકરિયાત વર્ગ:- નોકરી ન હોય ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ભાગીદાર થી સાનુકૂળ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- ધારણા મુજબ ન થતા ચિંતા રહે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અનુકૂળ સંજોગો સર્જાય.
  • પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • વેપારી વર્ગ:- આર્થિક સમસ્યાનો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-નોકરી-ધંધામાં તણાવ ચિંતા રહ્યા કરે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ