23.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ ૦૭:૦૧ સુધી. ચૌદશ ૨૭:૩૪ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- અનુરાધા ૧૧:૪૯ સુધી.
  • યોગ :- સાધ્ય ૧૦:૦૧ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૦
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -ચૌદશ ક્ષય તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સારી તકની આશા ફળે.
  • વેપારીવર્ગ:-સમસ્યા નિવારવી હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:- લાભ ઓછો વ્યય વધતો જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ કરવી.
  • પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-બોજ હળવો બને.નોકરી મળે.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક ચિંતા અકળામણ ના સંજોગ.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-ઝડપાઈ જવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વતનથી દૂર પરદેશ નોકરીના યોગ.
  • વેપારીવર્ગ:-સફળતા માટે મહેનત વધારવી.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના. ખર્ચ વધે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ સંભવ.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે વિલંબ રહે.
  • વેપારી વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:- મહેનતનું ફળ મળે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • પ્રેમીજનો :-અવરોધના સંજોગ ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ :-તણાવ સંજોગ ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ :-હરીફ થી અવરોધ આવે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યે ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-અંતઃકરણમાં ચિંતા વ્યગ્રતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સરકારી/પ્રમોશનના સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની સંભાવના.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મહેનતનું ફળ મળતું જણાય.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-ફેરબદલીની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-લાભની આશા જાગે.
  • પારિવારિક વાતાવરણ:-નવી તક પ્રાપ્ત થાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભ્રમ બેચેની માંથી બહાર આવી શકાય.
  • લગ્નઈચ્છુક :-પાત્રમાં જતું કરી વાત સંભવ બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-દબાવ યુક્ત કામકાજ રહે.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અતિ સ્વમાનનો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-વ્યગ્રતા રહે.
  • પ્રેમીજનો :- સમય વિપરીત બની શકે.
  • નોકરિયાતવર્ગ :-યોગ્યતા મુજબનું કામ ન મળે.
  • વેપારીવર્ગ:-છલ ની સંભાવના સાવચેત રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી માં સાવચેત રહેવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-વિપરીતતા વચ્ચે સાનુકૂળતા બંધાય.
  • નોકરિયાત વર્ગ:-તક ચુકીયાનો નો પસતાવો રહે.
  • વેપારીવર્ગ:-પ્રવાસ સાથે આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-ખોટા પ્રવાસ મુસાફરી ટાળવા.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યેના શુભ સમાચાર મળે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ શક્ય.
  • પ્રેમીજનો:- લવમેરેજના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સ્થિર જવાબદારી ના હોય ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સીઝનલ ધંધામાં સાનુકુળતા બને.
  • પારિવારિકવાતાવરણ:-એકંદરે સાનુકૂળતા રહે.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય સાનુકૂળતા બનાવે.
  • પ્રેમીજનો:-મુસાફરી શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-બદલી-બઢતી ની સંભાવના.
  • વેપારી વર્ગ:- દૈનિક આવક સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવવી ધીરજ રાખવી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ