24.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૧૨-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- દશમી (દશમ) ૨૩:૧૯ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- અશ્વિની અહોરાત્ર.

યોગ :- પરિઘ ૧૩:૪૨ સુધી.

કરણ :- તૈતુલ ૦૯:૫૯ સુધી. ગરજ ૨૩:૧૯ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૪

સૂર્યાસ્ત :-૧૮:૦૨

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- ધન

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા બનશે.

પ્રેમીજનો:- ધાર્યું ન થતાં ચિંતા ઉચાટ રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે મૂંઝવણ જણાય.

વેપારીવર્ગ:- સમસ્યાનો હલ મળે.ચિંતા ટળે.

પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મુસાફરી,સફર સંભવ રહે.

લગ્નઈચ્છુક:- વિવાહની વાતમાં ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મળેલી તક સરકી જતી જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી સંભવ રહે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા,ખર્ચ-વ્યય રહે.

પારિવારિકવાતાવરણ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-તણાવમુક્ત સમય.ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :- આપનો સમય સાનુકૂળ બને.

પ્રેમીજનો:- મુસાફરી સફર ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- ધીરજથી ધ્યાન આપવું.

વેપારીવર્ગ:- સ્નેહી,મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સમસ્યા હળવી બને.મૂંઝવણ દૂર થાય.

વેપારી વર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં અસમંજસ બનેલી રહે.

લગ્નઈચ્છુક :- જન્મના યોગો સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો :- અક્કડ વલણ છોડવું.

નોકરિયાત વર્ગ :- ધીરજ પૂર્વક કામકાજમાં ધ્યાન આપવું.

વેપારીવર્ગ :-સંતાનના કાર્ય અંગે ખર્ચ વ્યય થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- સ્નેહીના સહયોગથી વાત બની શકે.

પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા પ્રાપ્ત થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ચિંતાનું આવરણ આવી જાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક વ્યાપ વધતો જણાય.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ ધરવી.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- ધાર્યું ન થતાં ચિંતા રહે.

પ્રેમીજનો:- ચિંતામાં રાહત થતી જણાય.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ,ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:માંગ વધતા પુરવઠાની ઘટ સંભવ.

પારિવારિક વાતાવરણ:- પરિવારિક સમસ્યા નિવારવી.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનના અભ્યાસની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધ સંભવ.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ:- યોગ્ય પગારની નોકરીની સંભાવના.

વેપારીવર્ગ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- નાણાંકીય વ્યવહારોમાં સાચવવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-સમય સુધરતો જણાય.શુભ તક.

પ્રેમીજનો :-સાનુકૂળતા બનતી જણાય.

નોકરિયાતવર્ગ :-આજીવિકા નો પ્રશ્ન સુલજતો જણાય.

વેપારીવર્ગ:- કામકાજ અંગે ઉલજન રહે.

પારિવારિક વાતાવરણ:-હરીફ,શત્રુની કારી ન ફાવે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૫

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ ધરવી.

પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.

પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થતી જણાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેવો.

લગ્નઈચ્છુક :- તક હાથમાંથી સરકી નહીં તે જોજો.

પ્રેમીજનો:- મૂંઝવણ યથાવત રહે .

નોકરિયાત વર્ગ:- આપની કામગીરી સફળ બને.

વેપારીવર્ગ:- ચુકવણામાં પ્રતિકૂળતા જણાય.

પારિવારિકવાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-સકારાત્મક રહેવાથી તણાવમાં રાહત મળે.

લગ્નઈચ્છુક :-વાતોમાં પારિવારિક સહયોગ સંભવ બને.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- યોગ્યતા અનુસાર નોકરી સંભવ બને.

વેપારી વર્ગ:- મૂંઝવણમાં આંશિક રાહત જણાય.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાનો હલ મળે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ