જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મહેનતનું ફળ મળશે

*તારીખ ૦૮-૦૨-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
*તિથિ* :- આઠમ‌ અહોરાત્ર.
*વાર* :- ભરણી ૨૧:૨૯ સુધી.
*યોગ* :- શુક્લ ૧૭:૦૫ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૭:૧૪
*સૂર્યાસ્ત* :-૧૮:૩૧
*ચંદ્ર રાશિ* :- મેષ ૨૮:૧૧ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દુર્ગાષ્ટમી,ભીમાષ્ટમી,અષ્ટમી વૃદ્ધિ તિથિ છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બની રહે.
*પ્રેમીજનો*:- સમસ્યા દૂર થાય. મિલન.
*નોકરિયાત વર્ગ*:-સંજોગમાં સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-કામદારનો અવરોધ.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનમાં શાંતિ જાળવવી.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પ્રયત્નથી સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સમય સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મત મતાંતર ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં રાહત.
*વેપારીવર્ગ*:- સફળતાની આશા.
*પારિવારિકવાતાવરણ*:- મહેનતનું ફળ મળતું લાગે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આંનદિત વાતાવરણ બની રહે.
*લગ્નઈચ્છુક* :- તક ના સંજોગ યથાવત રહે.
*પ્રેમીજનો*:- પરિણય ના સંજોગ બની રહે.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:- સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેવો.
*પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્ન વ્યર્થ ન જાય તે જોવું.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ બની રહે.
*લગ્નઈચ્છુક* :- તક હાથ તાળી આપે.
*પ્રેમીજનો*:- અંજપો ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
*વેપારી વર્ગ*:-અકળામણ દૂર થાય.સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- વિશ્વાસે રહેવું નહિ. મન મુતાવ ટાળવા.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો* :- સાનુકૂળ મુલાકાત.
*નોકરિયાત વર્ગ* :- ઉલજન દૂર થાય.
*વેપારીવર્ગ* :- કામદારો થી સમાધાન સાધવું.
*પારિવારિક વાતાવરણ*:-સમાધાન કારી બની વિવાદ ટાળવો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા વ્યથા.
*લગ્નઈચ્છુક* : તક સરકતી જણાય.
*પ્રેમીજનો*:-સમસ્યા યથાવત બની રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:-વિપરીતતા ના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-આંગણે અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:- સમજદારી હિતાવહ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા યથાવત રહે.
*વ્યાપારી વર્ગ*:ચૂકવણું ચિંતાનું કારણ બને.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સ્થાયી સંપતિ અંગે ચિંતા રહે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- ઉલજન ચિંતા બની રહે.
*પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાતવર્ગ*:- સાનુકૂળ કામકાજ મળે.
*વેપારીવર્ગ*:- વ્યર્થ,ખર્ચ, નાણાંભીડ.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક/વ્યવહારિક વિપરીતતા ટાળવી.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો* :-સાનુકૂળતા યથાવત રહે.
*નોકરિયાતવર્ગ* :- વિલંબના સંજોગ બની રહે.
*વેપારીવર્ગ*:- કામદારોની સતામણી ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-ગુસ્સો,તણાવ,આવેશ પર કાબૂ રાખવો.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અતિસ્વમાન વિસામણ રખાવે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- મૂંઝવણ ચિંતા રખાવે.
*નોકરિયાત વર્ગ*:-માન સન્માન ના સંજોગ.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય સાનુકૂળ બને.મુશ્કેલીનો ઉપાય મળે.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીના સંજોગ.
*વેપારીવર્ગ*:- ચિંતા મુક્તિના સંજોગ.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક પ્રશ્ને ચિંતા બેચેની રખાવે.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્તિ સકારાત્મક બને.
*લગ્નઈચ્છુક* :- થોડી ધીરજના સંજોગ બની રહે.
*પ્રેમીજનો*:- દેખરેખ વિરહ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- પગાર સાનુકૂળ બનતો જણાય.
*વેપારી વર્ગ*:- આવક ઉઘરાણી મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવતા પ્રશ્ન પ્રયત્નથી હલ થતા જણાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫